ઓપરેશન વગર જ કાયમ માટે મટાડો પથરી એ પણ ઘરેલું ઉપચારથી.
મિત્રો આજે આપણે દરેક લોકોમાં જોવા મળતી બીમારી એટલે કે પથરી તેના વિશે દરેક લોકો જાણતા હોઈએ છીએ. આ પથરી કોઈપણ ઉંમરની વ્યક્તિ ને થઈ શકે છે. તે થવાનું મુખ્ય કારણ બહારની વધુ પડતી ચીજવસ્તુનું સેવન કરવાથી જેવી કે દાબેલી, પાણીપુરી, વડાપાઉં વગેરે ખાવાથી તેના ઉપર રહેલી ધૂળ ખોરાક દ્રારા અંદર પ્રવેશ કરે છે. જ્યારે … Read more