ઓપરેશન વગર જ કાયમ માટે મટાડો પથરી એ પણ ઘરેલું ઉપચારથી.

મિત્રો આજે આપણે દરેક લોકોમાં જોવા મળતી બીમારી એટલે કે પથરી તેના વિશે દરેક લોકો જાણતા હોઈએ છીએ. આ પથરી કોઈપણ ઉંમરની વ્યક્તિ ને થઈ શકે છે. તે થવાનું મુખ્ય કારણ બહારની વધુ પડતી ચીજવસ્તુનું સેવન કરવાથી જેવી કે દાબેલી, પાણીપુરી, વડાપાઉં વગેરે ખાવાથી તેના ઉપર રહેલી ધૂળ ખોરાક દ્રારા અંદર પ્રવેશ કરે છે. જ્યારે તે એકઠી થાય ત્યારે પથરી સ્વરૂપે તૈયાર થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પથરીમાં જ્યારે શાકભાજી માં રહેલા બીજવાળી વધારે પડતી વસ્તુનું સેવન કરવાથી પથરી ની બીમારી થઈ શકે છે. તેમાં શિયાળા દરમિયાન પાણી નું ઓછું સેવન કરવાથી પણ શરીરની બાર પરસેવો નીકળતો નથી જેના કારણે તે કિડનીમાં જમા થવાથી પથરી બને છે. પથરી કિડની, મૂત્રવાહિણીમાં વગેરે જગ્યાએ જોવા મળે છે.

પથરી મટાડવાના ઘરેલું ઉપચાર:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

લીંબુના રસમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને દિવસમાં બે વાર પાણી પીવાથી પથરી માં ફાયદો થાય છે. તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરી ને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચ નું સેવન કરવાથી પથરી માં રાહત થાય છે અને તે આપોઆપ ઓગાળી જાય છે.

અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાઇબર પથરી ને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે. દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારે પથરી થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સફરજન ખાવાથી તેનો રસ કોઇપણ જગ્યાએ રહેલી પથરી ને ઓગાળવામાં મદદ કરે છે. તુલસીના પાન અથવા તો તેના રસ ને પીવાથી પથરી ઓગળીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. જે લોકોને પથરી હોય અથવા ભવિષ્યમાં પથરી ન થાય તે માટે રોજ 10 ગ્લાસ પાણી પીવાથી પથરી બનતી નથી જેના લીધે વધારાનો ક્ષાર પેશાબ દ્રારા બહાર નીકળી જાય છે.

પથરી ના દર્દીઓને સવારે નયના કોઠે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરના કોઈપણ ભાગ ની નસોમાં રહેલી પથરી ને દૂર કરી શકાય છે. પથરી ને દૂર કરવા માટે સૌથી સારો ઈલાજ છે બીજોરા ના રસ ને પીવાથી ગમેતેવી પથારી ઓગળી જાય છે. નારિયેળ પાણીમાં લીંબુનો રસ ભેરવીને પીવાથી પથરી મટી જાય છે.

ગાયના દૂધની છાશમાં સિંધારું મીઠું નાખી ને 20 દિવસ સુધી ઉભા ઉભા પીવાથી પેશાબ વાટે પથરી નીકળી જાય છે. ઘઉંના જુવારને પાણીમાં ઉકાળી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પથરી નીકળી જાય છે. કાળી દ્રાક્ષ નો ઉકારો બનાવીને પીવાથી પથરી દૂર થાય છે તથા કારેલા ના રસમાં છાશ મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.

કળથી પાણીમાં આખી રાત પલાળી સવારે મસરીને ખાવાથી પથરી ઓગળી જાય છે અને બહાર નીકળી જાય છે. લીંબુના રસમાં સિંધારું મીઠું નાખીને પીવાથી પથરી નીકળી જાય છે. વિટામિન સી થી ભરપૂર હોય તેવી વસ્તુઓ નું સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment