આયુર્વેદ

બટાકા ખાવાથી થાય છે અઢરક લાભ, આ મોટી બીમારીઓ માંથી આપે છે છુટકારો.

લોકો અલગ-અલગ પ્રકારની શાકભાજી ખાવાનું પસંદ કરતાં હોય છે. તેમાં ખાસ કરીને બટાકા એ સૌની પ્રિય છે દરેક લોકો તેને ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. નાના બાળકોથી લઈને મોટા ભાગના. બધાજ લોકો બટાકા ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક શાકભાજી સાથે બટાકાનું શાક બનાવી શકાય છે.

લોકો એવું માનતા હોય છે કે બટાકા ખાવાથી વજન વધે છે અને તેને ખાવાથી સ્વાસ્થ ને નુકશાન થાય છે અને તેમાં વધારે કેલરી હોય છે પણ તે શરીર માટે નુકશાનકારક નથી. તેનો ઉપયોગ ફરાળમાં તથા વેફર્સ બનાવવા અને ઉપવાસમાં ખવાતી બધીજ ફરારી વસ્તુમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

બટાકા એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તેનો ઉપયોગ ગરીબ થી લઇ ને અમીર પણ કરી શકે છે. બટાકા ખાવામાં પણ મજા આવે છે. લોકો બટાકા ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણકે તે બધાજ લોકો ખાઈ શકે છે અને લોકો તેની ખેતી પણ કરતા હોય છે.

બટાકા ખાવાના ફાયદા:-

બટાકામાં વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જે લોકો દુબળા છે તેવા લોકોએ બટાકાનું વધારે સેવન કરવું જોઈએ. તેમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં રહેલું કાર્બોહાઇડ્રેટ ખોરાકનું ઝડપથી પાચન કરે છે. તેને ખાવાથી પણ ખોરાક ખાવાની બહુજ મજા આવે છે.

બટાકામાં મેગ્નેશિયમ હોય છે જે લોહીપરિભ્રમન માટે મહત્વનો ભાગ ભજવે છે. બટાકાનો ભોજનમાં ઉપયોગ કરવાથી મગજનો સારો એવો વિકાસ થાય છે. તેમાં રહેલું એમીનો એસિડ અને ફેટી એસિડ તથા ઓમેગા ફેટી એસિડ હોવાથી શરીર ને ઘણો ફાયદો થાય છે. જો મોઢાના છાલા પડ્યા હોય તો બટાકા ખાવા ખૂબ ફાયદાકારક છે.

તેમાં પોટેશિયમ, વિટામિન સી અને બી6 હોય છે જે આંતરડા ના પાચનતંત્ર માં મદદ કરે છે. તેમાં રહેલું કેરોટીનોઈડ હદય અ અન્ય અંગોને ફાયદો કરે છે. બટાકુ ભોજનમાં હલકું અને પચવામાં સરળ હોય છે. ખોરાકમાં ફાઇબર હોવું આવશ્યક છે તેના કારણે બટાકાનું સેવન ફાઇબર ની માત્રા પુરી કરે છે.

જો પથરીથી પીડાતા હોય તો બટાકા ખાવાથી આરામ મળે છે. તે શરીરમાં નવા સેલ અને કોષો બનાવવાનું કામ કરે છે. જો તમારે વધુ પડતું ટેંશન આવી ગયું હોય તો બટાકા ખાવાથી તનાવમુક્ત થવાય છે. જો આપના ડાઈટ માં બટાકાનો ઉપયોગ કરવામાં આવે તો જરૂરી ફાઇબર મળી જાય છે.

બટાકાનો જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને શાક, બટાકાની કાતરી, વેફર્સ, ચકકરી વગેરે બનાવી શકાય છે તે ઉપરાંત ફ્લસાણ માં સમોસા, કચોરી, આલુટિક્કી, ભૂંગળા બટાકા વગેરેમાં તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *