શુ તમને એસીડીટી થી ખાટા ઓડકાર આવે છે ? તો આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો એસીડીટી દૂર કરો…

મિત્રો જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા થાય છે. ત્યારે તેને મેડિકલ ની ભાષામાં ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રીફલકસ તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં આમેં તમને જણાવીશું એસીડીટી થવા માટે મુખ્ય જવાબદાર કારણ અને એસીડીટી ના ખાટા ઓડકાર દૂર કરવાના ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 મિત્રો જ્યારે આપણા શરીર અન્નનળી અને જઠર વચ્ચે સ્નાયુઓ થી બનેલો ” વાલ્ય ” ઢીલો થઈ જાય છે ત્યારે જઠરની અંદર રહેલા એસિડ અને ખોરાક અન્નનળી તરફ આવે છે ત્યારે ખાટા ઓડકાર આવતા હોય છે. આ સમસ્યા ને એસીડીટી તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ આ સમસ્યા થી છૂટકારો મેળવવા ના ઘરગથ્થું ઉપાયો..

👉 દોસ્તો જ્યારે તમે ખોરાક જમો છો ત્યારે તમારે એક ખાસ ધ્યાન આપવાનું છે કે ખોરાક જમતી વખતે પાણી ઓછું પીવાનું છે અને બે ખોરાક વચ્ચે ક્યારેય પણ પાણી ના પીવી કેમ કે જો ખોરાક વચ્ચે પાણી લેવાથી જઠરમાં રહેલા એસિડ અને ખોરાક પાણી સાથે અન્નનળી માં આવે છે એટલે એસીડીટી થાય છે અને ખાટા ઓડકાર પણ આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

👉 વધુ પડતા ચરબીવાળા ખોરાક તેલ કે ઘી માં તળેલા ફરસાણ, નાસ્તા, મીઠાઈઓ અને મોયણ વાળા ખોરાક લેવાનું જરૂર ટાળવું જોઈએ જેથી તમે આ સમસ્યા થી વાંચી શકો કેમ કે વધુ પડતા તળેલા ખોરાક એટલેકે નાસ્તા, મીઠાઈ, ફરસાણ માં તેલ પણ આવે છે અને મસાલા પણ વધુ પ્રમાણ માં હોય છે જેથી તમારા જઠરમાં રહેલો ખોરાક અન્નનળી માં આવે છે ત્યારે તેના કારણે ખાટા ઓડકાર ની સમસ્યા થાય છે માટે આ બધા ખોરાક લેવાનું ટાળવું.

👉 પીપરમિન્ટ, ચોકૉલેટ, મીંટવાડી વસ્તુઓ અને સોડા વાળા પીણા પીવાનું ટાળવું જોઈએ કેમકે આ વધુ લેવાથી તમારા જઠર અને અન્નનળી વચ્ચેનો વાલ ઠીલો પડી જાય છે જેના કારણે જઠર માં રહેલો ખોરાક અન્નનળી માં આવાને કારણે એસિડિટીના ખાટા ઓડકાર આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉 કોફી, સંતરા નો જ્યુસ, ટામેટા, દારૂ આ વધુ ના લેવું જોઈએ કેમકે આ તમારા શરીરના જઠરના અંતઃત્વચાને સીધું નુકશાન પોહચાડે છે જેના કારણે તમારો શરીર માં રહેલા એસિડ અન્નનળી તરફ આવે છે તેથી એસીડીટી ની સમસ્યા થાય છે અને તેના કારણે ખાટા ઓડકાર પણ આવે છે.

👉 મિત્રો જમીને તરત સુઇના જવું અને અને ઊંઘવાના સમયે જે બાજુ માથું રાખો છે તે બાજુ પલંગ ના પાયા 6 ઇંચ ઊંચા રાખો તો તમને ક્યારેય પણ એસીડીટી ની સમસ્યાઓ થતી નથી અને જમ્યા બાદ તરત સુઈ જવાથી ખોરાક જઠરમાંથી અન્નનળી માં આવે છે તેના કારણે તમને એસીડીટી થાય છે અને ખાટા-તીખા ઓડકાર પણ આવે છે માટે જમ્યા બાદ તરત સૂવું નહીં.

👉 જો તમને એસીડીટી થતી હોય તો ક્યારેય પણ ભૂલથી પણ જમ્યા બાદ ઠંડુ દૂધ ના પીવું કેમકે જો તમારા શરીર માં પેલાથી એસીડીટી થાય છે એટલે કે એસિડનું પ્રમાણ તો વધારે છે અને જો તેના પર દૂધ પીવામાં આવે તો દૂધ ફાટી જાય છે અને તેના કારણે તમને એસીડીટી થાય છે અને ખોરાક સાથે લીધો હોય એટલે ખાટા-તીખા ઓડકાર પણ આવે છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ

Leave a Comment