આજના જમાના માં લોકો ટેસ્ટી ખાવાનું ખુબજ પસંદ કરતાં હોય છે તેમાં ખાસ કરીને શાકભાજી માં નવું જ ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. બજારમાં અવનવી ઘણી જાતની શાકભાજી જોવા મળે છે તેમાં સિઝન પ્રમાણે જુદી-જુદી શાકભાજી ખાવી જોઈએ. જેના કારણે શરીરમાં દરેક પ્રકારના વિટામિન મળી જાય છે.
શાકભાજી માંથી દરેક વિટામિન, ખનિજતત્વો, પોષકતત્વો અને ખનિજક્ષારો મેળવી શકાય છે. જેના કારણે શાકભાજી ખાવી એ શરીર માટે ખુબજ ફાયદાકારક છે. શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વિટામીનથી ભરપૂર રહે છે.
બધીજ વાનગીઓમાં સ્વાદિષ્ટ એવા રીંગણ ખાવામાં ખુબજ ટેસ્ટી રાખે છે. તેમાં ભરપૂર માત્રામાં આયન હોય છે. તેમાં વધારે પ્રમાણમાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે. બીજી શાકભાજી કરતા વધારે પ્રમાણમાં નિકોટીન રહેલું હોય છે. તેમાં નિકોટીન હોવાથી શરીર માટે ફાયદાકારક છે.
રીંગણ ખાવાના ફાયદા:-
તેમાં રહેલું તત્વ શરીરમાં રહેલા ફ્રી રેડીકલ ને મુક્ત કરે છે. રીંગણ માં રહેલા એન્ટીબેક્ટેરિયલ માં કલોરોજેનિક પ્રક્રિયક ને રોકે છે. હદય ને સ્વસ્થ રાખવા માટે રીંગણ માં આવેલું તત્વ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે જેના કારણે હદય તંદુરસ્ત રહે છે.
તે બ્લડપ્રેશર ને નિયમિત રાખે છે. તેના કારણે હદયની બીમારી પણ દૂર થઇ જાય છે. તેમાં રહેલું ફાઈટોન્યુટ્રિયન મળી આવે છે તે સેલ મેમ્બર માં વધારો કરે છે જેના કારણે યાદશક્તિ સારી રહે છે. રીંગણ નું સેવન કરવાથી વધારાનું આયર્ન દૂર થાય છે.
પોલિસિથેમીયા ના દર્દીઓ માટે ફાયદાકારક છે તેમાં મળી આવતું નાસુની નામનું તત્વ વધારાના આયર્ન ને દૂર કરે છે. રીંગણમાં વિટામિન સી મળી આવે છે જે શરીરના ઇન્ફેકશનને દૂર રાખે છે અને કોઈપણ પ્રકારની એલર્જીથી દૂર રાખે છે.
રીંગણ તમારી ઇમ્યુનો સીસ્ટમ ને સ્વસ્થ રાખે છે જેના કારણે તમે હેલ્થી અને ફિટ રહી શકો છો. જો કોઈ વ્યક્તિ ને સ્મોકિંગ થી દૂર રહેવું હોય અથવા છોડી દેવું હોય તો રીંગણ એક સારો ઈલાજ છે કારણકે તેમાં રહેલું નિકોટીન આ અસરને દુર રાખે છે.
રીંગણ માં રહેલા મિનરલ્સ, ક્ષારો, વિટામિન વગેરે ત્વચામાં નિખાર લાવવા અને સુંદર દેખાવ માટે ખાવા ખુબજ ફાયદાકારક છે. રીંગણ માં મળી આવતા ગણાય એન્ઝાઇમ વાળ ને મજબૂત રાખવામાં મદદ કરે છે અને તેની ત્વચાને પણ સુંદર બનાવે છે. તેનાથી વાળ નો પણ ગ્રોથ થાય છે અને મજબૂત બને છે.
રીંગણ માં વધુ માત્રામાં પાણી હોવાથી તે તમારી ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને ડ્રાયસ્કીનથી બચાવે છે. રીંગનું શાક, રીગણનું ભરથું, સંભાર વગેરે બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી શરીરને જોઈતા બધાજ વિટામિન મળી રહે છે.
👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.