ઉનાળાના કેટલાય રોગો દૂર કરશે ઉનાળાના ફળોનો રાજા કેરી.
મિત્રો ઉનાળાની સીઝન ચાલુ થાય ગઈ છે . એટલે બજાર મા પાકી કેરીનું આગમન પણ થઇ ગયુ છે. કેરી ફળોનો રાજા ગણાવામાં આવે છે. પાકી કેરી મા અનેક કુદરતી તત્વો રહેલા છે. પાકી કેરી નુ ઉનાળામા સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. કેરીમા વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઈબર, કેલ્શિયમ ,પોટેશિયમ , ફેટ , કાર્બોહાઇડ્રેટ … Read more