ગેસ, એસિડિટી, કબજિયાત, હૃદયરોગ સહિત ૧૦૦થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ મેથી.
મિત્રો, આજના રોજિંદા જીવન માં નોકરી કે ધંધા માટે એટલી બધી ભાગદોડ વધી ગઈ છે કે આપણે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સમય આપી શકતા નથી. જો બહાર ગયા હોય તો આપણે બહારના નાસ્તા કે હોટેલમાં જમી લેતા હોઈએ છીએ, પરંતુ મિત્રો આ બધું બહારનું રોજ ખાવુ એ આપણા શરીર ને નુકશાન કરી શકે છે. એટલે … Read more