કોલોના માં મોંગી મોંગી દવાઓ ના કરે એવું કામ કરે છે મીથીલીન બ્લુ. જાણો ઉપયોગ કરવાની રીત.

મિત્રો અત્યાર ના સમય મા કોરોના શબ્દ સાંભળતા જ લોકો ના હોશ ઉડી જાય છે. હાલના સમયમાં કોરોનાએ હાહાકાર મચાવી નાખ્યો છે. હાલ ના સમય મા મેડીકલ સાયન્સ પણ કોરોનાને હરાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યાં સફળતા મળે છે તો ક્યાંક નિષ્ફળતા. મિત્રો આજ ના આ લેખ મા અમે તમને જણાવીશું કે મિથેલીન બ્લુ નો ઉપયોગ કોરોના વાયરસથી બચવા કેટલો અસરકારક છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અત્યારના કોરોના વાયરસ નો પ્રકોપ દરમિયાન ઘણી બધી દવાઓ ના પ્રયોગો થયા. ઘણી દવાઓ સક્સેસ ગઈ અને ઘણી ના પણ ગઈ. કેટલીક દવાઓ ના અસરકારક રિઝલ્ટ મળ્યા અને કેટલીક દવાઓના રિઝલ્ટ નથી પણ મળ્યા.

પરંતુ મિત્રો એક મિથિલિન બ્લુ નામની દવાનો ઉપયોગ છેલ્લા મહિના દોઢ મહિનાથી ઘણો જ વધ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે મિથિલિન બ્લુ હમણાં જ શોધાઈ હોય એવી કોઈ જ દવા નથી . એનો મતલબ કે મીથીલીન બ્લુ ઘણા સમય પહેલા શોધાયેલી દવા છે. અને ઘણા વર્ષો થી વપરાતી દવા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ મિત્રો જેમ જેમ સમય વીતતો ગયો અને નવી દવા ની શોધ થતી ગઈ તેમ તેમ આ દવા હોશિયામા ધકેલાઇ ગઈ હતી. શરૂઆતમાં જે જૂના જમાનાના લોકો યાદ હોય તો નાના છોકરા ના મોઢામાં અલ્સર થયા હોય, શરીર પર કંઈ વાગ્યું હોય કે ગુમડુ થયુ હોય ત્યારે જુના જમાનામાં ડોક્ટર લગાવતા હતા.

એટલા માટે મિત્રો પહેલાના જમાનામાં મિથિલિન બ્લુ નો ઉપયોગ એન્ટીબાયોટીક તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ તે ઓફિસિયલ એન્ટીબાયોટીક તો ન જ હતુ. આજે પણ અમુક પ્રકારની બીમારીઓ મા મિથિલિન બ્લુ નો ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો અત્યાર ના તબક્કા મા જ્યારે કોરોના નો વ્યાપક વધારો થયો ત્યારે ભાવનગર ના ડોકટર ગોલવાલકર કરીને છે જે પોતે ચેસ્ટ ફિઝિશિયન છે અને ટી બી માં તમને ખુબ જ બહોળો અનુભવ છે. તેઓ ઘણા સમયથી આ મીથીલીન બ્લુ દવા ને વાપરતા હતા. ત્યાર પછી તમને સ્વાઈન ફ્લૂ મા પણ આ દવા વાપરી છે. અને અત્યારે હાલ કોરોના ના દર્દીઓ મા પણ વાપરે છે.

મિત્રો તેમના અનુભવ પ્રમાણે મિથિલિન બ્લુ ની દવા નું રિઝલ્ટ કોરોના ના દર્દી મા સારુ એવુ જોવા મળ્યુ. મિત્રો આને ઇંજેકશન ના રૂપ મા મોઢામા ટીપા પાડી ને પણ આનો ઉપયોગ કરી શકાય છે તો આપણે એવુ માની શકીએ કે મીથીલીન બ્લુ એ કોરોના ના દર્દીઓ માટે એક અસરકારક દવા છે.

મિત્રો હવે તેના ઉપયોગ વિશે આપણે હવે આપણે ચર્ચા કરીશું. કે મિથિલિન બ્લુ નો ઉપયોગ કઈ રીતે થઈ શકે. મિત્રો મિથિલિન બ્લુ દસ ml ઍમ્પ્યુલમા બજારમા આસાનીથી મળી રહે છે. મિત્રો આનો ઉપયોગ કરવા માટે નેવુ એમ એલ મિનરલ પાણી માં દસ એમ એલ મિથિલિન બ્લુ ભેગા કરીને તેને સો એમ એલ જેટલુ બનાવવા નું છે.

મિત્રો આ મિથિલિન બ્લુ ના દ્રાવણ રોજ સવારે અને સાંજે દોઢ એમ એલ જેટલો જીભ નીચે મુકવાનું છે. કોઈપણ દવા જીભ નીચે મુકવાથી શરીર માં કામ કરતી ફાસ્ટ થઈ જાય છે. મિત્રો ડોક્ટર ના કેલ્ક્યુલેશન પ્રમાણે મીથીલીન બ્લુ દવા કોરોના ના દર્દી માટે અસરકારક છે.

નોંધ : આ દવાનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી. અને ડોક્ટરે બતાવેલા ડોઝ મુજબ જ દવા લેવી.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચાર અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment