આ વેઈટલોસ ખીચડી ખાઈને ખાલી 8 જ દિવસમાં ઉતારો 5 કિલો વજન અને થઈ જાઓ ફિટ.

મિત્રો આજે આ લેખમા વજન ઘટાડવા માટે એક એવી વસ્તુ લઈને આવ્યા છીએ જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય. જી હા મિત્રો અમે તમને આજે એક ખીચડી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તેના સેવન થી તમારા શરીરનું વજન એકદમ ઘટવા લાગશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નુટ્રીશન થી ભરપૂર અને તમામ શાકભાજી થી ભરપૂર આ ખિચડીને તમે સવાર ના અથવા તો સાંજના ભોજનમાં એને કરી શકો છો. નિયમિત રૂપે આજ ખોરાકનું સેવન કરવાથી માત્ર આઠ જ દિવસ મા તમારુ વજન પાંચ થી છ કિલો જેટલું ઓછું થઈ જશે.

અત્યાર સુધી તમે જિમ મા જતા હશો, એક્સરસાઇઝ પણ કરતા હશો. પરંતુ આવી રીતે ભરપેટ ખાઇને પણ તમે વજન ઘટાડી શકો છો. તો મિત્રો નુટ્રીશન થી ભરપૂર ખીચડી બનાવવા માટે અમે તમને માહિતી આપીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એના માટે એક ઝીણું ટામેટુ એક નાની ડુંગળી લેવાની છે. નાનું સમારેલુ મરચું લેવાનું છે. એક વાટકી ઓટ્સ લેવાના છે. મિત્રો આ ખીચડી બનાવવા માટે ચોખાનો ઉપયોગ કરવાનો નથી. એક નાની વાટકી મગની ફોતરા વગરની દાળ લેવાની છે.

સૌ પ્રથમ ઓટ્સ અને મગની ફોતરા વગરની દાળને મિક્સ કરી એક બાઉલમાં પાણી વડે ધોઈ લેવાની છે. દાળ અને ઓટ્સ ધોઈ લીધા પછી એક પ્રેસર કુકર મા થોડુ તેલ લઈ લો. તેલ ગરમ થાય એટલે એમા થોડુ જીરું નાખવાનું છે. જીરું મેટાબોલિઝમ વધારે છે, જેથી કરીને જીરા નું પ્રમાણ વધારે રાખવા નુ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારબાદ થોડી હિંગ ઉમેરવાની છે. ત્યારબાદ મરચા ડુંગળી અને ટામેટા ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવાનું છે. એના પછી તમારે સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું છે.

આ બધુ બરાબર ચડી જાય એટલે તેમાં પલાળેલા ઓટ્સ અને દાળ ઉમેરવાની છે ત્યારબાદ થોડીવાર પછી તેમાં ત્રણ વાટકી પાણી ઉમેરી ને પ્રેશર કુકર નું ઢાંકણું બંધ કરી ચાર સીટી વગાડી લો. મિત્રો તો તૈયાર છે તમારી વેઇટ લોસ ખીચડી.

મિત્રો ન્યુટ્રીશન થી ભરપૂર આ ખિચડીને તમે સવારના અથવા તો સાંજ ના ભોજન મા લઈ શકો છો . મિત્રો આ પ્રયોગ જો તમે સતત આઠ દિવસ સુધી કરો છો તો તમારુ વજન ચાર થી પાંચ કિલો જેટલું ઘટી શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment