વાયરલ ઇન્ફેક્શનના કારણે શ્વાસની તકલીફમાં રાહત આપતો 100 ટકા અસરકારક દેશી ઘરેલું ઉપાય.

મિત્રો તમે પણ જાણો છો કે અત્યારે કોરોનાની મહામારી ખુબજ ગંભીર રૂપે ચાલી રહી છે અને એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે લોકો નો જોવ જોખમમાં મુકાયો છે. રોજ ના એટલા બધા નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે તેમાંથી બચવા માટે અવશ્ય ઘરેલું ઉપચારો અપનાવવા જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો દરેક લોકોએ પોતાની જવાબદારી સમજી ને પોતાનો જીવ જોખમ માં ન મુકાય તે માટે ઉકારો, ઘરની બાર જતા પહેલા માસ્ક, સેનેટાઈજર તથા કપૂર ની પોટલી વગેરે નો ખાસ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કોરોના નું સંક્રમણ ઓછું થાય છે અને અપને પણ તેના ભય થઈ બચી શકીએ છીએ.

કોરોનાની મહામારીથી બચવા માટે મિત્રો જે લોકો ને કોરોના થાય છે તેવા લોકોમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. તેના સામે રક્ષણ મેળવવા માટે કપૂર અગત્યનો ભાગ ભજવે છે. તેની પોટલી અજમાં સાથે બનાવીને સુંઘવાથી ઝડપથી આરામ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૌ પ્રથમ કપૂરની પોટલી બનાવવા માટે એક મોટો કટકો સુતરાઉ કાપડ લેવું.તેમાં એક ચમચી અજમો લેવો, તેમાં 4 નંગ લવિંગ અને 2 કપૂરની ગોળીઓ મૂકી તેમાં નીલગીરી ના તેલના 10 ટીપા નાખી તેને બાંધી દેવાની છે ત્યારબાદ તેને હાથે અથવા તો ગળામાં બાંધી દેવી.

જો શક્ય હોય તો નાના બાળકો થી લઈને ઘરના બધાજ વ્યક્તિ ઓને આ પોટલી બાંધવાથી કોરોનાનો ખતરો પણ દૂર રહે છે અને ઓક્સિજનનું લેવલ પણ ઓછું થતું નથી. તેથી દરેક લોકોએ આ પોટલી અવશ્ય બનાવવી જોઈએ. ઘરના દરેક સભ્યો એ તેને બાંધવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયો અને ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment