ઘરે બનાવેલો આ ઉકાળો દૂર કરશે કફ, શરદી, ખાંસી અને વાયરલ ફલૂ.

મિત્રો તમે જાણો છે કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આપને ઉકારો અને તેને લગતી બીજી કેટલીક ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં થતી બીમારી જેવી કે શરદી અને ઉધરસ ને દૂર કરી શકીએ છીએ. કોરોના ને દૂર કરવા માટે ખુબજ સાવધાની રાખવાની જરૂર છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અત્યારે જ્યારે કોરોનાની બીમારી ગંભીર બની છે ત્યારે જે લોકો તેમાં સંક્રમિત થાય છે તેવા લોકો એ કોરોનાને હરાવવા માટે ઉકારા તથા બીજું અન્ય વસ્તુનું સેવન કરવાથી કોરોનાને દૂર કરી શકાય છે તો મિત્રો આજે તમને એક આયુર્વેદિક ઉપચાર રીતે ઉકારો બનાવીશું.

ઉકારો બનાવવાની રીત:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૌ પ્રથમ 20 નંગ તુલસીના પાન લેવાના છે. તેમાં થોડા ફુદીનાના પાન, 1 ચમચી આદુ, તેમાં 2 ચમચી હળદળ, અજમો અને થોડા તજના ટુકડા લેવા, લવિં અને મરીનો પાઉડર લેવાનો છે પછી તેમાં લીંબુની છાલ નાખી આ બધીજ વસ્તુઓ લેવાની છે. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ તેને બરાબર ગરમ લેવું.

પછી આ પાણી માં બધીજ વસ્તુઓ એક પછી એક ઉમેરી તેનો ઉકારો બનવી લેવો. તેને બરાબર 10 મિનિટ સુધી ઉકાર લેવું. હવે આ ઉકારાને ગળણી વડે ઉકારી લીધા બાદ તેમાં એક ચમચી દેશી મધ ઉમેરવું. જો તમારે ગોળ ઉમેરવો હોય તો તેને ઉકારતી વખતે જ નાખી દેવું

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે ઠંડું થઈ જાય પછી તેને ઘરના દરેક સભ્યોને આ ઉકારો આપવો. હવે 10 વર્ષથી નાના બાળકોની 5 ml, 10 વર્ષથી મોટા વ્યક્તિ ઓને 10 ml અને 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ ઓ માટે 15 ml આપવાથી આ માટે ખુબજ ફાયદો થાય છે.

મિત્રો આ ઉકારો તમે ઘરે બનાવીને પણ કોરોના માટે તેનો ઉપયોગ કરી શકો છો. જ્યારે આ મહામારીથી બચવું હોય ત્યારે તમારે આ ઉકારાનું સેવન અઠવાડિયામાં 2 વાર કરવાથી પણ તેનો ચેપ લાગી શકતો નથી તો મિત્રો જરૂરથી આ ઉકારો બનાઓ અને તેનું સેવન ફરજિયાત કરો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment