કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડા મા એક તેજાના તરીકે થાય છે. મિત્રો આપણા આયુર્વેદે પૂરા પાડેલા તેજાનાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે એટલે આજના આ લેખ મા અમે તમને જણાવા ના છીએ કે કાળા મરી ના ચમત્કારિક ફાયદા.
કાળા મરી એ ત્રિદોષ નાશક છે આપણા શરીરનું બંધારણ જે વાત પિત્ત અને કફ થી થયુ છે તે ત્રણ ને અંકુશ મા રાખવા માટે કાળા મરી એ અનિવાર્ય ઔષધ છે, તે પ્રમાણે કાળા મરીનો ઉપયોગ કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. કાળા મરી ઠીક કરે છે મેટાબોલીઝમ ને કાલામરી પાચન અગ્નિને નિયંત્રણ કરે છે અને પાચનક્રિયાને મજબૂત કરીને અને પાચન સારું થાય છે,
એટલે કે મેટાબોલીઝમને બરોબર કરે છે. કાળા મરી થી ફાયદો થાય છે ગેસની તકલીફમાં મિત્રો કાળામરી ની પ્રકૃતિ ગરમ હોય છે અને તે પેટમા થતા વાયુનું શમન કરે છે એટલે કે કાલા મરી નો ઉપયોગ ગેસ ને શાંત કરવામા થાય છે હુંફાળા પાણી સાથે કાળા મરીનું સેવન કરવામા આવે તો તેમાં રાહત મળે છે
સાંધાના દુખાવાનું મુખ્ય કારણ પહેલા તો વાત નો પ્રકોપ છે અને બીજુ યુરિક એસિડનું વધી જવું આ બન્ને ઉપર કાળા મરીના બે દાણા ખૂબ જ ફાયદો કરે છે આયુર્વેદ માં કહે છે કે કાળા મરી વાતદોષની શમન કરે છે અને યુરિક એસિડ વધી જવાના કારણે ગઠિયા રોગ મા પણ રાહત આપે છે.
કાળા મારી મા પિપરિલ નામનું તત્વ મળી આવે છે જે ખુબ જ સારુ કિટાણુનાશક તત્વ છે અને તે મેલેરિયા અથવા તો બીજા વાઇરલ તાવ મા ખુબ જ અસર કરે છે કાલામરીના બે દાણા અને તુલસીના પાન નું રોજ સેવન કરવાથી બધી જાતની વાયરલ બીમારી મા લાભ થાય છે.
મિત્રો અડધી ચમચી કાળા મરીનો પાવડર ને ઘી સાથે સેવન કરવાથી આંખોની રોશની અને તેજ વધે છે આથી કાલામરી નું સેવન કરવુ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ રાહત આપનાર છે.
મિત્રો લીંબુ પર કાળા મરી પાવડર અને સિંધવ મીઠું લગાવી ચૂસવાથી ઉપકા અને ઉલ્ટી મા રાહત મળે છે મિત્રો ઘણા લોકો માં કફ અને વાયુ વધી જવાથી સ્કિન પર એલર્જી થઈ જાય છે આ સમયે કાળા મારી ખુબ જ લાભ આપે છે.
કાળા મરીના સેવનથી માથાના દુખાવામાં અનેક ઘણી રાહત મળે છે મધમા કાળા મરીનો પાવડર ઉમેરી દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવાથી ખાંસી અને ઉધરસ માં રાહત મળે છે. આમ અનેક ચમત્કારિક ગુણોથી ભરપૂર કાળામરી નું સેવન જો આયુર્વેદ પ્રમાણે કરવામાં આવે તો તેનાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે .
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.