100 ગ્રામ ફણગાવેલા મગ દૂર કરી નાખશે તમારી અશક્તિ, કેલ્શિયમની ઉણપ જેવી અનેક સમસ્યાઓ.
મિત્રો તમે પણ જાણતા હશો કે શરીરને ટકાવી રાખવા માટે પ્રોટીન, વિટામિન અને ખનીજતત્વો મળી રહે તેવો ખોરાક લેવો જરૂરી છે. અત્યારે ચાલી રહેલી મહામારી સામે રક્ષણ મેળવવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે. નહિતર અનેક બીમારીના ભોગ બની શકીશું. મિત્રો જેમ બને તેમ કઠોર નો ઉપયોગ વધારે કરીશું તેમ આપના માટે ફાયદાકારક રહેશે. ભોજન … Read more