સાંધાના અને હાડકાના દુખાવાને કરો જડમૂળથી દૂર એ પણ તમારા ઘરે જ. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો તમ પણ જાણતા હશો કે આજના જમાનામાં હાડકા અને સાંધાના દુખાવા થી લોકો ખુબજ પરેશાન જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર નો ઉપયોગ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. આજકાલના ખોરાક અને બજારનું વધુ પડતું ખાની પીણીના ઉપયોગ ને કારણે હાડકા માં દુઃખાવા થઈ જાય છે.

જ્યારે ખટાશ વાળી વસ્તુનું સેવન કરવામાં આવે ત્યારે સાંધામાં દુઃખાવા થાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અને વાદળછાયા વાતાવરણ માં સાંધાના દુઃખાવા વધુ થાય છે. એવું તમે પણ અનુભવ કર્યો હશે. આ સમસ્યા મોટી ઉંમરના વ્યક્તિ તથા નાની ઉંમરના વ્યક્તિ ઓમાં પણ સાંધાના દુઃખાવા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે ઉંમરમાં વધારો થાય છે ત્યારે હાડકાના સાંધામાં રહેલું કેલ્શિયમ અને અન્ય તત્વો ઓછા થતા જાય છે તેના કારણે દુઃખાવા જોવા મળે છે. બે હાડકાના સાંધાઓ વચ્ચે આવેલું લેયર ઘટતું જાય છે તેના કારણે ચીકણું બનાવનાર પદાર્થ ઘટવાને કારણે દુખાવા થાય છે.

સાંધાઓમાં સ્થિતિસ્થાપકતા ઘટવાને કારણે અને ઠંડી વધવાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. તાપમાન ઘટવાને કારણે રક્તવાહિની ઓ સંકોચન પામે છે. જેના કારણે સાંધાના દુઃખાવા વધતા જાય છે. મિત્રો હળદર નો ઉપયોગ એ સૌથી જૂનો ઉપચાર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હળદળ નો ઉપયોગ કરવાથી તે પાચનતંત્ર ને સુધારે છે તથા સોજા દૂર કરવામાં ખુબજ ફાયદો કરે છે. હળદર સ્નાયુને નરમ બનાવે છે અને શરીરમા રહેલા ફ્રિ રેડીકલ ને દૂર કરે છે. રાતે સુતા પહેલા હળદર ને દૂધમાં મિક્સ કરીને પીવાથી દરેક પ્રકારના સાંધાના દુખાવામાં રાહત થાય છે.

આથરાઈટીસ જેવા દર્દમાં પણ ખુબજ ફાયદાકારક છે. બીજું એક છે હાડસાકલ તેવી ઔષધિ ને હાડકાને જોડવા માટે ખુબજ ઉપયોગી છે તેનાથી સારો એવો ફાયદો થાય છે. તેના પર વટાણા જેવા લાલ રંગના બીજ આવેલા હોય છે જે હાડકા સને સાંધાના દુઃખાવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમાં કેલ્શિયમ ની માત્રા વધારે હોવાને કારણે તે સાંધાના દુખાવાને દૂર કરવામાં ખુબજ ફાયદો કરે છે. અસ્થિ સ્શૃંખલા નામની વનસ્પતિનો રસ કાઢીને બે બે ચમચી પીવાથી દુઃખાવા કાયમ માટે મટી જાય છે.

જે જગ્યાએ આ દુખાવો રહેતો હોય તે જગ્યાએ એરંડાનાં પાનને તેલ લગાવી સહેજ ગરમ કરવાથી રાતે તેને બાધવાથી આ દુખાવો દૂર થાય છે તથા તલ ના તેલની માલિશ કરવાથી પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment