મિત્રો સ્વાગત છે તમારું આજના ઘરેલું ઉપચાર લેખ માં. અમે તમને આજના ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક પદ્ધતિ અનુસાર તમને જણાવીશું કે કોરોના મહામારી સામે જંગ જીતવા માટે શું કરવું જોઈએ જેથી કોરોના ન થાય અને જો થયો હોય તો તમે જલ્દીથી નેગેટિવ થઈ જાવો અને ફરીથી હરતાં ફરતા થઈ જાઓ.
તો ચાલો આજના લેખ માં જાણીયે કે કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા ખુબજ મહત્વ ની વાત છે કે આપણને કોરોના નો ચેપ ના લાગે તે માટે શું કરીયે અને લાગ્યો હોય તો એવો તે કયો ઘરેલું ઉપચાર અપનાવીએ જેથી કોરોના નેગેટિવ થઇ જાય. તો ચાલો આ લેખ આગળ વાંચો અને પોતાને કોરોનાના ચેપથી બચાવો.
મિત્રો તમે Youtube પર કે Facebook પર ગણા પ્રયોગ જોયા હશે અને તેમાંના ઘણા પ્રયોગ કામ કરે પણ છે અને ગણા પ્રયોગ ખાલી વાંચવાથી સારા લાગે તો આજે અમે તમને એવા પ્રયોગ બતાવીશું જે તમને 100% રિજલ્ટ આપશે અને કોરોનાથી પણ તમને બચાવશે.
ખાસ તો જે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો ધ્યાન રાખવાનું કે શુ તમારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી થતું ને, જો તમારું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય તો તમારે તુરંત ઓક્સિજન લેવલ વધારવા કાઈ કરવું જોઈએ તો ચાલો જાણીએ ઓક્સિજન લેવલ વધારવા શું શું કરશો.
પ્રયોગ નંબર – 1
મિત્રો તમારું અને તમારા પરિવાર નું ઓક્સિજન લેવલ વધારવા માટે તમારે અમારા કહ્યા પ્રમાણે એક પોટલી બનાવવાની છે અને તે પોટલીને તમારા ગળામાં બાંધવાની છે. તેના માટે તમે એક ચમચી દેશી હળદર લેવાની છે અને તેમાં 5 લવિંગ, રાઈના કુરિયા એક ચમચી જેટલા, એક ચમચી મીઠું-
અને એક કપૂરની ગોટી લેવાની છે અને આ ત્રણેય ને તમારે એક પાતાળા કપડાંમાં બાંધવાની છે જેમકે લોકો 35નો મસાલો બનાવે છે તેવી રીતે તેને બાંધવાની છે અને તેને એક રેશમના દોરડા વડે ગળામાં બાંધવાની છે જેથી તમેં શ્વાસ લો તેની સાથે તમારે અડધે અડધે કલાકે જોરથી –
તે પોટલી શ્વાસ લેતા નાક આગળ લેવાની છે. તેનથી તમારું ઓક્સિજન લેવલ સારું રહેશે અને તમને કોરોના નો ચેપ પણ નહીં લાગે અને લાગ્યો હશે તો તમારું ઓક્સિજન લેવલ ઊંચું રહેશે તો જલ્દીથી તેમે નેગેટિવ થઈ જશો. આ પ્રયોગથી તમને સારું પરિણામ મળશે.
પ્રયોગ નંબર – 2
મિત્રો પ્રયોગ નંબર- 2 માં અમે તમને 100 ટકા અસરકારક ઉપાયો બતાવીશું, જે ઉપાય તમેં ઘરેથી જ કરી શકશો અને આ પ્રયોગ તમારા માટે જરા પણ નુકસાન નહીં કરે તેની ખાતરી સાથે અને 100 ટકા ફાયદાકારક રહેશે તો ચાલો આગળ વાંચો..
આ પ્રયોગ કરવા માટે તમારે એક તપેલી લેવાની છે અને તે તપેલીમાં 500 ગ્રામ જેટલું પાણી લેવાનું અને તેમાં 1 ચમચી રાઈના કુરિયા, એક ચમચી મીઠું, 5 થી 7 લવિંગ, તુલસી પત્તા અને 5 થી 10 ફુદીના પત્તા લેવાના છે અને તેમાં એક ચમચી જેટલો અજમો અને આ બધુ મિક્સ કરી તેને દિવસ માં 3 થી 4 વાર નાશ લેવાથી
તમારું ઓક્સિજન લેવલ ઊંચું રહેશે જેથી તમને કોરોના સામે સારું રક્ષણ મળશે, અને જે લોકો કોરોના પોજેટિવ છે તે લોકો માટે પણ આ ઘરેલું ઉપચાર સારો અસરકારક રહેશે અને ઝડપી તમારું ઓક્સિજન લેવલ ઊંચું લાવશે.
નોંધ – આ લેખ માં જણાવેલ ઘરેલું ઉપચારો ઓક્સિજન લેવલ કન્ટ્રોલ કરવામાં અસરકારક છે. છતાં પણ તમારા ડોક્ટર ની સલાહ-સૂચન જરૂર લો. અને ઘરેલું ઉપચાર અપનાવો.