આ કપરા કાળમાં ફ્રિજ વિશે આટલું અવશ્ય જાણી લેજો નહીંતો પસ્તાશો.

મિત્રો અત્યારના જમાનામાં દરેકના ઘરમાં ફ્રીજ જોવા મળે છે. દરેક ઇલોકટ્રોનિક સાધનો સસ્તા હોવાના કારણે ઘરમાં ફરજીયાત ફ્રીજ જોવા મળે છે. વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાને કારણે પણ શરીરને નુકશાન થાય છે. તેનો વપરાશ શક્ય હોય ત્યાં સુધી ઓછો કરવો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ફ્રિજમાં મુકેલી ઠંડી વસ્તુ અથવા તો પાણી નો વિવેક પૂર્વક વાપરવું જોઈએ. વધુ પડતા ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી કફ અને વાયુ માં વધારો કરે છે તથા શરદી પણ થવાની શકયતા વધી જાય છે. ઘણા લોકો ફ્રિજમાં મૂકેલું દહીં નો ઉપયોગ કરતા હોય છે તેના કારણે કબજિયાત, આમવાત, શરદી વગેરે જેવા રોગો ને નોતરું મળે છે.

તે સિવાય બીજા કેટલાક રોગો જેવા કે ખીલ, ખંજવાળ, ડાયાબીટીસ, કાનમાં પરૂ, કોઢ, ખરજવું, અસિડીટી, અને બીપી જેવા અનેક રોગો થઈ શકે છે. વધારે પડતા ઉપયોગ ને કારણે બધાજ પ્રકારના ચામડીના રોગો, શરદી અને ઉધરસ વગેરે થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ફ્રિજમાં મુકેલી વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાને કારણે માથાનો દુખાવો, અનિંદ્રા, મેદસ્વીતા અને વજનમાં વધારો જોવા મળે છે. જ્યારે ફ્રીજનું પાણી પીવામાં આવે ત્યારે જઠર ની અગ્ની મંદ પડે છે અને ખોરાક પચતો નથી.

ઠંડી વસ્તુ ખાવાને કારણે શરીરમાં પિતનું પ્રમાણ વધારે છે જેના કારણે અમુક રોગો તો જીંદગીભર માટે ઘર કરી જાય છે. રાંધેલો ખોરાક ફ્રિજમાં મૂકી ને ખાવાથી તેના કોઇપણ ગુણ રહેતા નથી અને એવો ખોરાક ખાવાથી શરીર ને કોઈપણ ફાયદો થતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફ્રીજનું પાણી, બરફ અને આઇસક્રીમ નો ઓછો ઉપયોગ કરવો જોઈએ તેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે. ફ્રિજમાં રહેલી ઠંડુ કોઈપણ વસ્તુ જેવી કે દહીં અને છાશ નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. દહીં ઝાડા અને ગેસ ને મટાડવામાં ખુબજ ફાયદો કરે છે.

અત્યારના સમયમાં દરેક લોકો રાંધેલો ખોરાક તરત જ ફ્રિજમાં મૂકી દે છે અને તેનો ઉપયોગ કરે છે તે ઉપરાંત અથાના, કચુંબર વગેરે નો પણ ઉપયોગ ફ્રિજમાં મૂકીને કરે છે આથી તે શરીર માટે ખુબજ નુકશાનકારક છે.

આમ તમે આ લેખમાં ફ્રીજથી થતા નુકસાન વિશે જાણ્યું. પણ આજના જમાનામા ફ્રીજનો ઉપયોગ કર્યા વગર કોઈને ચાલે એમ નથી. માટે ફ્રીજનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. જેથી સ્વાસ્થ્ય ને નહિવત નુકસાન થાય અને આપણે પણ આ બધી બીમારીઓથી દૂર રહી

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment