ઊંઘતા પહેલા ખાલી આટલું કરજો બંધ થઈ જશે તમારા નસકોરા. 100 ટકા અસરકારક ઉપાય છે આ.

મિત્રો તમે પણ આ સમસ્યાથી જાણકાર હશો અને તમે પણ આ સમસ્યા વિશે ઘરમાં તમને અનુભવ થયો હશે. જ્યારે રાતે સુતા હોઈએ ત્યારે અને બપોરે પણ અમુક લોકોમાં તો સતત નસકોરા બોલવાનો અવાજ શરૂ જ રહે છે. તેના કારણે તો ઘરમાં રહેલા બધાજ લોકોની ઊંઘ હરામ થઈ જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે પણ સુતા હોઈએ ત્યારે જો આપણી બાજુમાં નસકોરા બોલવાનો અવાજ આવે તો ઊંઘજ આવતી નથી અને રાત બગડી જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે નિરાંતે ઊંઘવા માટે તેનો જો ચોક્કસ ઈલાજ કરવામાં આવે તો આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

તેના માટે એક ઉપાય છે કપાલભાતિ અને પ્રાણાયામ રોજ સવારે આ આસન કરવાથી ઓક્સિજનની માત્રા પૂરતા પ્રમાણ માં મળતી રહે છે. ધીરે ધીરે તેમાંથી છુટકારો મળી રહે છે. રોજ સવારે વહેલા ઊઠીને 5 મિનીટ સુધી આ ક્રિયા કરવાથી નસકોરામાં ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બીજું છે અનુલોમ અને વિલોમ માં નાક દ્રારા શ્વાસ લેવાનો અને બીજી બાજુ થી છોડવાનો આ ક્રિયા પણ 5 મિનિટ સુધી કરવાથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળી રહે છે અને આ સમસ્યા દૂર થાય છે. જે પણ લોકોને આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય કરવો જોઈએ.

મિત્રો બીજો એક ઉપાય છે કે રાતે સુવાના અડધો કલાક પહેલા એક ચમચી હળદર અને દેશી મધ ને મિક્સ કરીને ચાટી જવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે. તે સિવાય હૂંફાળા પાણીમાં હળદળ અને મધ ને મિક્સ કરીને આ પાણી પીવાથી પણ નસકોરા બંધ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ સમસ્યા થી તમે પણ પરેશાન હોય તો ચોક્કસ તેનો ઉપાય કરો અને આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો જરૂરથી આ ઉપાય અપનાવો અને આ સમસ્યા થઈ દૂર રહો.

જો તમે આવા જ અવનવા ઉપાયો અને ઘરેલુ ઉપચારોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment