ડાયાબિટીસ, કિડનીની બીમારી, લોહીની કમી જેવી સમસ્યાઓ માટે 100 ટકા અસરકારક ઉપાય છે જામ્બુ.

મિત્રો કુદરતે આપના માટે અનેક ફળોનું સર્જન કર્યું છે તેમ દરેક ના અલગ ગુણ, સ્વાદ અને દેખાવ પણ વિભિન્ન હોય છે. તેને ખાવાથી મિત્રો શરીરને દરેક વિટામિન મળી રહે છે અને પૂરતું પોષણ પણ મળે છે. જ્યારે અપને સિઝન પ્રમાણે ફ્રુટ નો ઉપયોગ કરીએ તો આપણા માટે સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉનાળો પૂરો તથા અને ચોમાસાની ઋતુ ની શરૂઆત માં જાંબુની સિઝન આવી જાય છે. લોકોમાં ખુબજ પ્રિય હોય છે. ભારતની દરેક જગ્યાએ જાંબુના ઝાડ જોવા મળે છે તે ઉપરાંત નદીકાંઠે વધારે જોવા મળે છે. તેનો વાડીમાં ઉછેર કરીને પણ ફળાઉ પાક તરીકે ઓળખવામાં આવે છે.

તેની ઘણી જાતો જોવા મળે છે. તેમાં મીઠા અને ખાવામાં એકદમ પોચા જાંબુને સેજરીયા જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. તેનો સૌથી વધારે ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે કરવામાં આવે છે. તેના ઠળિયાનું ચૂર્ણ બનાવીને પણ ખાવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેના ફળ કેટલીક વાર તૂરા અને મીઠા જોવા મળે છે. તે મળ ને રોકનાર છે. તે ખોરાકનું સારી રીતે પાચન કરે છે તથા રુચિ ઉત્તપ્પન કરનાર છે. તેના સેવન કરવાથી સ્વર મધુર અને તાલમય બને છે. જાંબુના સેવન કરવાથી આંતરડા, કૃમી અને પિત નો નાશ કરે છે.

જાંબુ ખાવામાં ખુબજ મીઠા હોય છે જો તેનો પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે તો હાથ પગના સોજા મટી જાય છે. જ્યારે વધુ પ્રમાણમાં ઝાડા અને કફની સમસ્યા થાય ત્યારે જાંબુનું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પણ લોહી ની ટકાવારી માં ઘટાડો થાય છે ત્યારે અને લોહીના શુદ્ધિકરણ માટે જાંબુનું સેવન કરવાથી લોહીમાં વધારો થાય છે. રક્તકણમાં વધારો કરવા માટે અને સ્વેતકણોમાં ઘટાડો કરવા માટે જાંબુનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

કિડનીમાં કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય તો તેના સેવન થઈ ફાયદા થાય છે. સૂકા ઠળિયા નું ચૂર્ણ બનાવી રોજ સવારે નાયના કાંઠે ફાકવાથી ડાયાબીટીસ દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે તેનો ઉપયોગ કરવાથી ગ્લુકોઝ નું પ્રમાણ ઘટાડે છે અને લોહીમાં સુગર નું લેવલ ઘટવાને કારણે આવા દર્દીઓ માટે ખુબજ ફાયદો કરે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment