100 ગ્રામ ફણગાવેલા મગ દૂર કરી નાખશે તમારી અશક્તિ, કેલ્શિયમની ઉણપ જેવી અનેક સમસ્યાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે શરીરને ટકાવી રાખવા માટે પ્રોટીન, વિટામિન અને ખનીજતત્વો મળી રહે તેવો ખોરાક લેવો જરૂરી છે. અત્યારે ચાલી રહેલી મહામારી સામે રક્ષણ મેળવવા માટે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે. નહિતર અનેક બીમારીના ભોગ બની શકીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જેમ બને તેમ કઠોર નો ઉપયોગ વધારે કરીશું તેમ આપના માટે ફાયદાકારક રહેશે. ભોજન લેવાની સાથે બીજી અન્ય વસ્તુઓ જેવી કે ફણગાવેલા કઠોર , લીંબુ પાણી વગેરે આપના માટે ફાયદાકારક સાબિત થશે. બધાજ કઠોરમાં રોગોને નાશ કરવા માટે ના પોષકતત્વો રહેલા હોય છે.

ફણગાવેલા મગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારનું રોગપ્રતિકારક શક્તિ રહેલી હોય છે. મગને સૌથી સર્વશ્રેષ્ઠ કઠોળ માનવામાં આવે છે. રાતે પાણીમાં પલાળી સવારે આ મગનું સેવન કરવાથી શરીરના તમામ અંગોને રાહત થાય છે અને શરીરને તાકત આપવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

માનવ શરીર માટે વઘારેલા કે ફણગાવેલા મગ ખાવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે અને કબજિયાત વાળી વ્યક્તિ માટે ખુબજ ફાયદાકારક છે તે સુપાચ્ય છે. જ્યારે પણ તાવ આવે ત્યારે મગ સાથે તેનું પાણી પીવાથી હોજરીની ગરમી ઓછી થાય છે અને તાવ પણ ઝડપથી મટી જાય છે.

પુરષોમાં શુક્રાણુ નો વધારો કરવા માટે અને વીર્યને ઘટ્ટ બનાવવા માટે ફણગાવેલા મગ ખાવાથી ઘણો ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને શરદી રહેતી હોય તેમને મગને બાફીને અથવા તો ફણગાવીને ખાવાથી શરદી ઝડપથી મટી જાય છે. નાના બાળકો થી લઈ ને મોટી ઉંમરના બધાજ વ્યક્તિ ઓ માટે મગનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી રુચીમાં વધારો થાય છે અને કામ કરવાની ઇચ્છા પણ થાય છે.

જન્મેલા બાળક ને સાત મહિના પછી સૌ પ્રથમ મગનું પાણી આપવામાં આવે છે. તે ઉપરાંત ફણગાવેલા મગને ભાગીને પણ ખવડાવવામાં આવે છે. જે લોકો મોટપો અનુભવે છે તેવા લોકો માટે મગનું સેવન કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે.

જે લોકોના શરીરમાં પિત્તનો વધારો થયો હોય તેવા લોકોને પગના સોજા આવે છે આવા વ્યક્તિ ઓ માટે મગનું સેવન ખુબજ ફાયદો કરે છે. મગને હિંગ અને જીરા તથા કોથમીર સાથે વધારીને ખાવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે. 1 લિટર દૂધમાં જેટલું પ્રોટીન હોય તેના જેટલું 100 ગ્રામ મગમાંથી મળી આવે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment