મફતમાં મટાડો દાદ, ખાજ, ખુજલી, એસિડિટી, ગેસ, કબજિયાતને. આ સૌથી અસરકારક લીંબુના પાનના ઉપાયથી…

મિત્રો આજના આ લેખમા અમે તમને એક અતિ મહત્વની જાણકારી આપવાના છીએ મિત્રો આપણે લીંબુના અનેક ઘણા ફાયદા વિશે તો જાણીએ છીએ મિત્રો જ્યારે પણ આપણે ગેસ, કબજીયાત થાય પેટ માં દુખાવો થાય ઉલટી થાય ત્યારે આપણે લીંબુના શરબત નું સેવન કરીએ છીએ .

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો લીંબુ ના ફળ નું જેટલું મહત્વ આપણા શરીર માં છે એટલું જ મહત્વ એના પાન નું છે જી હા મિત્રો અમે તમને આજે આ લેખમા જણાવાના છીએ કે લીંબુ ના પાન ના અનેક ઘણા ફાયદા .

જો લીંબુ ના પાન ને ચાવી ચાવીને ખાવાથી આપણા શરીરમાં અનેક ફાયદા થાય છે લીંબુના પાન અનેક બીમારીઓમાં કારગત નીવડે છે . પરંતુ મિત્રો અમુક લોકોને ઘણાના ફાયદા વિશે જાણકારી હોતી નથી

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમને માથામાં સતત દુખાવો રહેતો હોય તો તમારે લીંબુ ના છોડ ના પાંચ પાન લેવાના છે અને તે પાન ને બે હાથ વડે મસળીને તેની સુગંધ લેવાની છે એની સુગંધ થી જ તમને માથામાં દુખાવો રહેશે નહિ અને તેમાં ફાયદો થશે એટલે કે માથાના દુખાવા માટે લીંબુ ના પાન એ રામબાણ ઈલાજ છે.

મિત્રો પચાસ ગ્રામ જેટલા લીંબુ ના છોડ ના પાન લેવાના છે અને તેનો રસ બનાવીને પીવાથી ચહેરાની સુંદરતામા વધારો થાય છે અને તમારા ચહેરાની ખુબસુરતી મા વધારો થાય છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને દાદ ખુજલી ધાધર જેવી તકલીફ રહેતી હોય તો એના માટે તમારે લીંબુના પચીસ ત્રીસ પાન લેવાના છે અને તેની પેસ્ટ બનાવાની છે અને તેમા તમારે એક ચમચી હળદર ઉમેરવાની છે અને એમા થોડા લીમડાના પાન ઉમેરી ધાધર અને ખુજલી પર લગાવવાથી રાહત મળે છે .

એટલે કે ચામડીને લગતા કોઈ પણ રોગ મા લીંબુ ના પાન ખુબજ ઉપયોગી નીવડે છે અને તેનો નિયમિત રસ બનાવીને પીવાથી વાળ કાળા અને લાંબા થાય છે અને તમારા વાળ એકદમ સિલ્કી થઈ જાય છે

આમ મિત્રો જે રીતે લીંબુ ના અનેક ફાયદા છે તેવી રીતે જ લીંબુના પાન પણ અનેક રીતે ઉપયોગી છે .

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment