મિત્રો આજના આ લેખમા અમે તમને વાત કરવા ના છીએ એક શારીરિક સમસ્યા વિશે જેનું નામ છે વા નો દુખાવો, સાંધાનો દુખાવો પંચાવન કે સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિને આ સમસ્યા થતી હોય છે, પરંતુ આજના સમયમાં તો યુવાન વયે પણ વા ની સમસ્યા જોવા મળે છે.
મિત્રો એલોપેથીમાં વા ની કોઈ દવા ઉપલબ્ધ નથી મિત્રો શરીરમાં જ્યારે વાયુ એટલે કે વાત પ્રક્રિયા વધી જાય ત્યારે આ સમસ્યા થતી હોય છે જેના ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો, એડીનો દુખાવો વગેરે પ્રકારની શરીરમાં દર્દ થતું હોય છે.
આમ પણ અમુક લોકોને ફરતો વા ની સમસ્યા હોય આમ શરીરના દરેક ભાગે દુખાવો થતો હોય છે મિત્રો આ સમસ્યા ઘણી વાર એટલી હદે વધી જાય છે કે સવારે તમે પથારી માં ઉભા પણ થઈ શકતા નથી.
મિત્રો આ નો સચોટ ઈલાજ છે વાયુના દોષને શરીરમાંથી ઓછો કરવાનો તો મિત્રો એના માટે અમે તમને એક આયુર્વેદિક ઉપાય બતાવાના છીએ. તો આ લેખ પૂરો વાંચો અને તમારા પરિવારજનો સાથે Share પણ કરો.
મિત્રો સૌ પ્રથમ તમારે પારિજાત ના સાત પાન લેવાના છે અને નગોડના પાચ સુકા પાન લેવા ના છે એના પછી પારિજાતના સાત પાનની મિક્સરમાં પીસી લેવા છે,
એ પછી આ પેસ્ટમા એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે ત્યાર બાદ નગોડના પાન ને પણ નાના ટુકડા કરીને એ ગ્લાસ મા મિક્સ કરી લેવાના છે એટલે કે એક ગ્લાસ પાણી મા પારિજાતના પાન ની પેસ્ટ અને નગોડ ના પાન રાત્રે મિક્સ કરીને સવારે તેને ઉકાળવાનું છે.
એક ગ્લાસ પાણી છે તેમાથી ત્રીસ ટકા જેટલુ પાણી રહે ત્યા સુધી તેને ઉકાળવા નો છે અને ત્યારબાદ તેને ગાળીને પી જવા નુ છે આમ થોડા દિવસ કરવાથી વાયુ મા ફાયદો થાય છે.
એના પછી તમારે અંજીર લેવાના છે મિત્રો અંજીર મા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે મિત્રો રાત્રે એક ગ્લાસ પાણીમાં બે અંજીર પલાળી સવારે તે પાણી પી લેવા નું છે અને પલાળેલા અંજીર ને દૂધમાં મિક્સ કરીને પી જવાના છે..
મિત્રો આ આયુર્વેદિક ઉપાય કરવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે અને વા ની તકલીફ મા પણ રાહત મળે છે, અને જૂનામાં જુના સાંધા ના દુઃખાવા પણ આ ઉપાય વડે તમે દૂર કરી શકો છો. તો આ ઉપાય જરૂર અપનાવો અને દૂર કરો તમારા સંધિવા જેવા ભયંકર દુઃખાવા.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.