કેરીની ગોટલી ના ખાતા હોય તો ખાવાનું શરૂ કરી દેજો. કારણ કે ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
મિત્રો તમે આ કહેવત તો તમે સાંભળી જ હશે. આમ કે આમ ગુટલી કે દામ તે સમયે આપે તેના કોઈપણ અર્થ ને સમજી નથી શકતા પરંતુ ફળો નો રાજા એક કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપના માટે રામબાણ સાબિત થાય છે. આપણે કેરી ખાઈ તેની ગોટલી ફેંકી દઈએ છીએ. … Read more