હોળી ઉપર ખજૂર ખાવાથી થાય છે 100 થી વધુ ચમત્કારિક ફાયદાઓ.
હોળી નજીક આવી રહી છે, એની સાથે સાથે ખજૂર ની પણ સીઝન આવે છે. ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે. ખજૂર એ સ્વાદ અને સ્વાસ્થના ફાયદા ને લીધે દુનિયાભર માં ખુબજ પ્રખ્યાત છે. ખજૂર એ અસલ ફળ છે. ખજૂર ને ઝાડ પરથી સીધી આંબલી જેમ ઉતારી લેવામાં આવે છે માટે તે નરમ હોય છે. … Read more