અંજીર દૂર કરશે તમારી રોજબરોજની બીમારીઓ. જાણીલો અંજીરના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો કુદરતે મનુષ્ય માટે ઘણી વસ્તુઓનું શરીર માટે ફાયદા કરે તેવી વસ્તુઓનું સર્જન કર્યું છે. જેમાં આવી ઘણી બધી વસ્તુઓ છે જે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન, પોષકતત્વો અને જરૂરી દ્રવ્યો મળી રહે છે. કુદરતે આપેલી વસ્તુઓનું એટલું મૂલ્ય છે કે માનવી તેની કિંમત ક્યારેય ચૂકવી શકતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીર માટે ઉપયોગ માં લેવામાં આવતા ડ્રાયફ્રુટમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે નો સમાવેશ કરવામાં આવે છે તેમ ખુબજ ઉપયોગી એવું અંજીર એ આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે અને તે ખુબજ ફાયદો કરે છે. દરેક ડ્રાયફ્રુટ ના અલગ અલગ ફાયદા હોય છે.

તે અરબના દેશોમાં જોવા મળે છે તેને ત્યાંનું જન્નતનું ફળ કહેવામાં આવે છે જે ખાવામાં ખુબજ પ્રિય હોય છે. તેના ઝાડ 4 થી 5 ફૂટ ઊંચા જોવા મળે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરે ભરપૂર માત્રામાં મળી આવે છે. સૂકા અંજીર ખાવામાં સ્વાદિષ્ટ, મધુર અને રક્તનો વિકાર કરનારા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અંજીરના ફાયદા:-

અંજીર નો મુખ્ય ફાયદો એ છે કે તે રક્તમાં સુધારો કરે છે તથા તે રક્તના રોગો ને દૂર કરે છે. તેને દુધમાં અંજીર અને કાળી દ્રાક્ષ ને ઉકારી પછી ઠંડુ થઈ જાય એટલે ચાવીને ખાઈ લીધા બાદ દૂધ પીવાથી ખૂબજ ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને ખુબજ ગંભીર પ્રકારની કબજિયાત હોય તેને સવારે અંજીર ખાવાથી આરામ મળે છે તથા પાણીમાં પલાળી સવારે મસરીને પીવાથી પણ આ તકલીફ માંથી રાહત મળે છે. લોહીમાં વધારો કરવા માટે અંજીર ખુબજ ફાયદાકારક સાબિત થાય છે

શરીરમાં કેલ્શિયમ નું પ્રમાણ જાળવી રાખવા માટે અને હાડકાને મજબૂત બનાવવા અંજીર ખુબજ ફાયદાકારક છે. અંજીરને રાતે પાણીમાં પલાળી સવારે ખાવાથી પણ ખૂબ જ ઉપયોગી છે તથા લોહીમાં વધારો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જે લોકોને શ્વાસ ની અને દમની બીમારી હોય તેવા લોકોએ અંજીર નો ઉપયોગ કરવાથી તે કફ નો નાશ કરનાર છે આથી તેમાં અંજીર ખાવું ખૂબ જ ફાયદામાં રહે છે. જે લોકોને શ્વાસની તકલીફ હોય તેને ગોરસ આંબલી અને અંજીરને ચાવીને ખાવાથી હદય પરનું દબાણ ઓછું થાય છે અને દમમાં રાહત મળે છે.

જે લોકોને બ્લડપ્રેશર ની બીમારી હોય તેવા લોકોએ અંજીર ખાવાથી ખુબજ ફાયદો કરે છે તથા વધારાની જમા થયેલી ચરબીને દુર કરે છે. જે લોકોને મસા અને હરસની બીમારી હોય તેમાં લોહી પડતું હોય તો પાણીમાં પલાયેલા અંજીર ખાવાથી આરામ મળે છે.

અંજીર એ ઝડપથી પચી જાય છે આથી તેનો ઉપયોગ કરવાથી જઠર માટે ફાયદાકારક છે. તે કિડનીને કામ કરતું રાખે છે તથા તેને તંદુરસ્ત રાખવામાં ખુબજ મદદ કરે છે. અંજીરમાં રહેલું ફેટ શરીરની ચરબીને ઘટાડવામાં ફાયદો કરે છે તથા જાડાપનું દૂર કરવા માટે અંજીર ખાવું જરુરી છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment