સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય નહીં પહેરવા પડે ચશ્મા.
મિત્રો આપણા શરીરના દરેક અંગો કીમતી હોય છે અને ખૂબ જ મૂલ્યવાન હોય છે. પરંતુ જ્યારે આંખ ની વાત કરવામાં આવે તો આંખ ખૂબ જ મૂલ્યવાન અંગ છે. જે લોકોને નથી તે લોકોની આંખ ની કિંમત સમજાય. મિત્રો આંખ ચહેરાનો આકર્ષક ભાગ છે. અને સાથે જ આંખ હોય તો આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકે છે. … Read more