આયુર્વેદ

નાના બાળકોને થતી ભયંકર ઉધારસનો ઘરગથ્થું ઉપાય. જાણો અને બાંધો પાણી આવતા પહેલા પાર.

મિત્રો નાના બાળકોને નાની નાની સમસ્યાઓ ખૂબ જ થતી હોય છે. મિત્રો નાના બાળકોને રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. અને સાથે જ તેમની પાચનશક્તિ પણ ખૂબ જ ઓછી હોય છે મિત્રો હાલના જમાનામાં બાળક અનેક પ્રકારની નાની-મોટી બીમારી થી પીડાતા હોય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને નાના બાળકોને થતી આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક આયુર્વેદિક ઉપાય બતાવવાના છીએ. મિત્રો હાલના સમયમાં બાળકોને ઓળી, અછબડા, જાડા, શરદી, ઉધરસ, ખાંસી વગેરે નાની-મોટી સમસ્યાઓ હાલના સમયમાં બાળકોને સતાવતી હોય છે.

મિત્રો એવી જ એક નાના બાળકોમાં થતી બીમારી છે જે ખૂબ જ ભયંકર છે. અને તેનું નામ છે ઉટાંટિયુ. મિત્રો નાના બાળકોને આ બીમારી થવાની શક્યતા ખૂબ જ રહેલી છે. મિત્રો ઉટાંટીયુ મોટા લોકોને પણ થતું હોય છે પરંતુ આ બીમારી નાના બાળકોને વધુ માત્રામાં જોવા મળે છે.

મિત્રો આ બીમારી માટે એક ઘરગથ્થુ ઉપાય છે જે ઉપાય કરવાથી આ બીમારીમાં ખૂબ જ રાહત મળે છે. અને આ ઉપાય કરવાથી ધીમે ધીમે નાના બાળકને ઉટાટિયું મટી જાય છે. મિત્રો ઉટાટિયું ત્રણ વર્ષથી લઈને દસ વર્ષ સુધીના બાળકોને વધારે માત્રામાં જોવા મળે છે.

મિત્રો આ ઉટાંટીયા ની આ બીમારીમાં બાળકોને ખાંસી આવે છે. અને આ બીમારીમાં ઉધરસ નાના બાળકને બંધ થવાનું નામ નથી લેતી. મિત્રો બાળકને ઉટાંટીયા ની ગભરામણ ચાલુ થાય ત્યારે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. તો આ બીમારીને લીધે આંખો ખૂબ જ લાલ થઇ જાય છે.

અને મગજમાં સોજો પણ આવી જાય છે. મિત્રો ઉટાંટીયા ની બીમારીથી બાળકને ફેફસામાં પણ ખૂબ જ નુકસાન થતું હોય છે. મિત્રો આ બીમારીના જીવાણુઓ હવા દ્વારા ફેલાય છે અને આ બીમારી એક પ્રકારની ચેપી બીમારી છે. મિત્રો જે બાળકને આ બીમારીની સમસ્યા હોય,

તે બાળક થી બીજા બાળકોને પણ ચેપ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે. તમે તો આવી બીમારી માટે અમે એક આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યા છીએ. મિત્રો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક કેળાનું વૃક્ષનું પાન લેવાનું છે. ત્યારબાદ ખેર ના પાન ને માટીના કોઈપણ વાસણમાં સળગાવવાનું છે.

ત્યારબાદ તેમાંથી બનેલી રાખ ને એક ડબ્બામાં ભરી દેવાની છે. મિત્ર જે બાળકની આ પ્રકારની બીમારી હોય તેવા બાળકોને અડધી ચમચી મધ અને અડધી ચમચી આ બળેલા કેળના પાનની રાખ મિક્સ કરીને તેને દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી ઉટાંટીયા ની બીમારી માં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો આ ઉપાય ઉટાંટીયા ની બીમારી માટે ખૂબ જ કારગર ઉપાય છે. મિત્રો આ આયુર્વેદિક ઉપાય કરવાથી નાના બાળકોમાં થતી આ બીમારીમાં ખૂબ જ રાહત મળે છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય કરવા માટે વપરાયેલું મધ હંમેશા શુદ્ધ હોવું જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *