જો ઉનાળામાં ડુંગળી સાથે આ 2 વસ્તુ ઉમેરીને ખાશો તો આ 3 ભયંકર બીમારીઓથી કાયમ માટે રહેશે દૂર.

મિત્રો ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે. મિત્રો ડુંગળી ખાલી જમવામાં સ્વાદ વધારે છે એટલું જ નહીં પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ડુંગળીમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય ને લગતા ફાયદા જોવા મળે છે. મિત્રો આજના આ લેખમાં આપણે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડુંગળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું. મિત્રો ડુંગળીના અનેક ફાયદાઓ આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલ છે. ડુંગળીને ઉનાળામાં ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ આપણા શરીરને મળતા હોય છે. મિત્રો ઉનાળામાં ડુંગળી ખાવાથી ત્રણ પ્રકારની બીમારીઓ દૂર થાય છે.

મિત્રો આયુર્વેદ ની અંદર લસણ પછી ડુંગળીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. મિત્રો ડુંગળીને પણ આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. મિત્રો આયુર્વેદમાં પણ જણાવાયું છે કે ડુંગળી ને હંમેશા ઉનાળામાં ખાવામાં આવે તો તેના અઢળક ફાયદા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ઉનાળા ની અંદર વાતાવરણમાં ખૂબ જ ગરમ હોય છે, અને તે ગરમી આપણા શરીરને ખૂબ જ અસર કરતી હોય છે. જેના કારણે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે. અને વાયુનો પ્રકોપ થવાથી આપણને લૂ લાગે છે. ઘણા લોકોને ઉનાળામાં નસકોરી ફુટે છે,

અને નાકમાંથી લોહી નીકળે છે. ઘણા લોકોને ઉનાળામાં હાથ પગના તળિયામાં ખૂબ જ બળતરા થતી હોય છે. મિત્રો ઘણા લોકોને વાયુના પ્રકોપથી સાંધામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવું આવી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે. મિત્રો ઉનાળા ની અંદર ભોજનની અંદર નિયમિત રૂપે ડુંગળીનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ડુંગળીને હંમેશા સવારના ભોજન સાથે સેવન કરવું જોઈએ. ડુંગળીને કાપીને તેમાં સિંધવ મીઠું અને લીંબુ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. મિત્રો જમવાના પાંચ મિનિટ પહેલા ડુંગળીને ચાવીને ખાવામાં આવે તો આપણા શરીરમાં રહેલા પાચક તત્વો ઉત્પન્ન થાય છે,

અને આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. અને ત્યાર પછી જો આપણે કોઈ પણ ખોરાકનું સેવન કરીએ તો તેનું યોગ્ય રીતે પાચન થાય છે. મિત્રો ઉનાળાની ઋતુમાં આપણી જઠરાગ્નિ મંદ પડેલી હોય છે. મિત્રો શિયાળામાં જેટલી જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે તેટલી ઉનાળામાં પ્રદીપ્ત હોતી નથી.

મિત્રો અમુક હોટલોમાં જમવાના પહેલા સુપ આપવામાં આવે છે. જે આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. એટલે કે જઠરાગ્નિ મા પાચક રસો ઉત્પન્ન થાય અને ત્યાર પછી જો કોઇ પણ ખોરાક લેવામાં આવે તો તેનું યોગ્ય રીતે પાચન થાય છે.

એટલા માટે મિત્રો આપણે ઉનાળા ની અંદર બપોરના ભોજનમાં ડુંગળીનું સેવન કરીશું તો ઉનાળાની અંદર જે લોકોને લૂ લાગે છે જે લોકોને નસકોરી ફૂટવાની સમસ્યા રહે છે અને જે લોકોને ઉનાળા ની અંદર વાયુનો પ્રકોપ થાય છે. તેવા લોકોને ખૂબ જ રાહત થાય છે.

મિત્રો ઉનાળા ની અંદર ડુંગળીનું સેવન ન કરીએ તો ચોમાસાની અંદર આપણા શરીરમાં વાયુ નું બેલેન્સ બગડે છે. તેને ચોમાસાની અંદર વાયુથી થતા 80 થી વધારે પ્રકારના રોગો થતા હોય છે. મિત્રો ઉનાળો પૂરો થઈને ચોમાસાના ઋતુની શરૂઆત થાય છે ત્યારે ઘણા બધા લોકો બીમાર પડે છે.

એનું કારણ એ છે કે ઉનાળા ની અંદર આપણા શરીરમાં વાયુ નું પ્રમાણ વધે છે અને જ્યારે ચોમાસું આવે છે એટલે વાતાવરણ ભેજવાળું અને ઠંડુ હોય છે અને આના કારણે ગરમી અને ઠંડી બંને ભેગું થાય છે. જેના કારણે આપણા શરીરમાં વાત કફ અને પિત્તનું બેલેન્સ બગડે છે.

અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થાય છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય છે. મિત્રો આ રીતે આપણે ઉનાળામાં ડુંગળીનું સેવન કરીશું તો વાયુથી થતી
અનેક પ્રકારની બિમારીમાં રાહત મળશે. તો મિત્રો તમારે પણ હેલ્થી રહેવું હોય તો આજથી જ ડુંગળી ખાવાનું ચાલુ કરી દો. અને તમારા 80 થી વધારે રોગોને તમારા શરીર માંથી દૂર કરો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment