1 રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર મટાડો તમારા શરીરના તમામ દુખાવા. ખાલી કરો આ એક કામ.

મિત્રો આપણા ઋષિમુનિઓ નું અખંડ પરિશ્રમ અને અખંડ તપસ્યાનું જે પરિણામ છે તે છે મુદ્રાઓ. મિત્રો આજના આ લેખમાં અમે તમને કોઈપણ શરીરના દુખાવા ને દૂર કરવાની એક એવી મુદ્રા બતાવવા જઈ રહ્યા છીએ. જે કોઈપણ જાતના ખર્ચ વગર કોઈપણ જાતના દુખાવાને દૂર કરી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ દુખાવામાં સાંધાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, પગની પાનીનો દુખાવો હોય, માથાનો અસહ્ય દુખાવો દુર કરે છે. અને શરીરના કોઈપણ દુખાવાને દૂર કરે છે. મિત્રો જે લોકોને વારંવાર શ્વાસ ચડી જતો હોય, ફેફસા નબળા હોય, ફેફસા ફૂલી જતા હોય.

જમ્યા પછી પેટ ફુલી જતું હોય. તેના કારણે છાતીમાં અસહ્ય દુખાવો રહેતો હોય. પેટમાં ગેસ એસીડીટી, કબજિયાત જેવી કોઇ પણ બીમારી રહેતી હોય તો તેના માટે તમે પણ આ એક મુદ્રા શીખી લેશો તો તમામ પ્રકારના દુખાવા અને તમામ પ્રકારની પેટને લગતી સમસ્યામાં તરત જ રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ એક મુદ્રા એવી છે જે તમને હૃદય રોગ નો દુખાવો રહેતો હોય અને જો તમે આ કરી લો તો 100 % આ દુખાવો તમને બંધ થઈ જશે. અને હૃદયને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જશે. મિત્રો આ બધી જ જાતની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે,

જો તમે પણ આ મુદ્રાનો ઉપયોગ કરી લેશો તો દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. મિત્રો આ મુદ્રાઓ છે વાયુ મુદ્રા અને અપાન વાયુ મુદ્રા. મિત્રો તમને જમ્યા પછી ગેસ ની સમસ્યા હોય તો તમે વાયુમુદ્રા કરી શકો છો. મિત્રો આ મુદ્રા કરવા માટે તમારી પહેલી આંગળી ને,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અંગૂઠાથી દબાવી પ્રાનાયામની સ્થિતિમાં બેસવા માં આવે તેને વાયુ મુદ્રા કહેવામાં આવે છે. વજ્રાસન અને વાયુ મુદ્રા બંને એક સાથે કરવાથી આપણા પેટમાં ગયેલ ખોરાક એકથી બે કલાકમાં પચી જશે. અને આ ઉપાય કરવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે.

મિત્રો અપાનવાયુ મુદ્રા આપણે 30 મિનિટ સુધી કરી શકીએ છીએ. મિત્રો જે લોકોને શરીરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તેવા લોકો એ નિયમિત રૂપે ચાર મહિના સુધી આ મુદ્રા કરવાની છે. એક દિવસમાં ૪૫ મિનિટ સુધી આ મુદ્રા કરવાથી દરેક પ્રકારના રોગોમાં તરત જ રાહત મળી જાય છે.

અપાનવાયુ મુદ્રા કરવાથી આપણા પેટમાં, હાથ ના, પગના અને શરીરના દરેક જાતના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.
મિત્રો આ બંને મુદ્દાઓ વાયુ મુદ્રા અને અપાનવાયુ મુદ્રા બંને મુદ્રાઓને નિયમિત રૂપે કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓ માંથી આપણ ને છુટકારો મળે છે.

મિત્રો આ મુદ્રાને તમે દિવસમાં ૪૫ મિનિટ સુધી કરી શકો છો જેમાં તમે સવારે 15 મિનિટ પણ કરી શકો છો, બપોરે 15 મિનિટ કરી શકો છો, અને સાંજે 15 મિનિટ કરી શકો છો તેનાથી આપણા શરીરને ખૂબ જ લાભ મળશે. આ મુદ્રાથી તમારા શરીરમાં વાત, કફ અને પિત્ત આ ત્રણેય પ્રકારની તકલીફ દૂર થાય છે,

આ ત્રણેય દોષ દૂર થાય છે. મિત્રો આ મુદ્રાઓ નિયમિતરૂપે કરવાથી આપણ ને શ્વાસ ને લગતા અનેક ફાયદાઓ મળી શકે છે. અને સાથે આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ. તો મિત્રો તમે પણ આ પ્રયોગ કરશો તો તમારી દુખાવાની દરેક સમસ્યાઓ દૂર કરી શકશો. તો જરૂર આ પ્રયોગ અપનાવો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment