ગળ્યું ખાવા પછી પણ નહીં થાય ડાયાબિટીસ જો તમે ખાશો ખાંડની જગ્યાએ આ 5 વસ્તુઓ.

મિત્રો ખાંડ અને મીઠાશ વાલી વસ્તુ નું સેવન કરવાથી એક નહીં પણ અનેક બીમારીઓ થાય છે. હાલના સમયમાં ઘરે-ઘરે ડાયાબિટીસની બીમારી જોવા મળે છે. હાલના સમયમાં માણસ 40 – 45 વર્ષની ઉંમર વટાવે છે. ત્યારે ડાયાબિટીસની આ બીમારીમાં સપડાતા જોવા મળે છે. અને મિત્રો ડાયાબિટીસને લીધે અનેક બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો એવું કહેવામાં આવે છે કે ગુજરાતીઓના ભોજનમાં મીઠાઈ ના હોય તો તેને અધૂરી ગણવામાં આવે છે. ગુજરાતીઓના ભોજનમાં દરેક વસ્તુમાં ખાંડ ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ ખાંડનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં ખૂબ જ મોટું નુકસાન થાય છે.

આયુર્વેદમાં ખાંડની જગ્યાએ બીજી ગળી વસ્તુ લેવાની સલાહ આપવામાં આવે છે. આજે અમે તમને ખાંડની જગ્યાએ લઈ શકાય એવી કેટલીક મીઠી વસ્તુઓ વિશે તમને જણાવીશું. જે તમને ડાયાબિટીસ થી દુર રાખવામાં મદદ કરશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજે અમે તમને એવી કેટલીક  મીઠી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ. જેનાથી તમારા જીવનમાં અને ભોજનમાં બંનેમાં મીઠા આવશે. નંબર એક છે મિસરી, મિસરી ને આપણે દેશી ખાંડ અથવા બુરુ ખાંડ તરીકે પણ ઓળખીએ છીએ.

પહેલાના જમાનામાં આ ખાંડનો ખુબ જ વધુ માત્રામાં ઉપયોગ થતો હતો. મિસરી ખાઈને આપણા વડવાઓ ખૂબ જ લાંબુ જીવન જીવતા હતા. પરંતુ આ ખાંડ નું ચલણ આવતા આપણે મિસરી ને ભૂલી ગયા છીએ. મિત્રો મિસરી ચા, કોફી અને મીઠા પકવાન બનાવવા માટે વાપરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો મિસરી નું સેવન કરવાથી શરીરમાં નુકસાન થતું નથી. મિસરી બનતા પહેલા તેમાંથી ઝેરી પદાર્થ નો નિકાલ કરવામાં આવે છે. પરિણામે તે સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત એક આયુર્વેદિક ઔષધી જેવું કામ કરે છે. મિસરી માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને ફાઇબર રહેલુ હોય છે. જે શરીરને નુકસાન ને બદલે ખૂબ જ મોટો ફાયદો કરે છે.

મિસરી બનાવતા પહેલા શેરડીના રસને ગરમ કરીને લગભગ ત્રણ દિવસ સુધી હલાવવામાં આવે છે. ત્યારબાદ તેને મોટી કુંડી માં ફેરવીને પાણી અને દૂધ ની મદદથી સાફ કરવામાં આવે છે. જે સુકાઈને સફેદ થઈ જાય છે. મિસરી ને ગરમ પાણીમાં ઓગાળીને જુદા જુદા આકારમાં તૈયાર કરવામાં આવે છે.

મિત્રો મિસરી માંથી શરબત, દૂધપાક, લાડવા, હલવો, મૈસુર વગેરે બનાવવામાં આવે છે. સુગર ફ્રી ના નામે વહેચાતી મોંઘીદાટ ક્યુબ પૈસા કમાવાનો નવો નુસખો છે. ત્યારે મિસરી સસ્તી સારી ગુણકારી અને બધા ના ખિસ્સાને પરવડે એવી અમૂલ્ય વસ્તુ છે.

મિસરી બનાવવા માટે કોઈ મોટી ફેક્ટરી કે મશીન ની જરૂર પડતી નથી. તેથી મિસરી ખાંડ ના ભાવે જ બજારમાં મળી જાય છે. મિત્રો અમુક તજજ્ઞો નું કહેવું છે કે ખાંડ શરીરને કેફી પદાર્થ જેટલું જ નુકસાન પહોંચાડે છે.

મિત્રો જે લોકો એ ક્યારેય જીવનમાં બીડી તમાકુ શરાબનું સેવન ન કર્યું હોય છતાં માત્ર ખાંડનો ઉપયોગ કરતા હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના શિકાર બનતા જાય છે. વધારે પડતું ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ભારતનો ટોપ પાંચમાં નંબર આવે છે.

મિત્રો ખાંડની જગ્યાએ વપરાતી બીજી વસ્તુ છે કોકોનટ સુગર. નાળિયેરીની દાંડી અને ફૂલ ના રસ માંથી મેળવાતી આ શુગર ન માત્ર ડાયાબિટીસ ને દૂર રાખે છે અને બીજા અનેક ફાયદાઓ કરી આપે છે.

કોકોનટ સુગર બનાવવા માટે મીઠું પાણી એકઠું કરવામાં આવે છે. અને તેને ઉકાળીને જમાવવામાં આવે છે. કોકોનટ શુગર પણ મિશ્રી ની જેમ સંપૂર્ણ રિફાઈન્ડ કર્યા વગર જ બનાવવામાં આવે છે. આથી તેમાં કુદરતી તત્વો જળવાઈ રહે છે.

અને કોઈપણ જાતની આડઅસર કર્યા વગર આસાનીથી પચી જાય છે. લોકોને સુગરમાં પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોવાથી રોગો સામે રક્ષણ આપે છે.

મિત્રો ખાંડ નામનો પદાર્થ આપણે ખાઈએ છીએ જે આપણા શરીરને ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. અને તે હકીકત એ મીઠું ઝેર છે. ખાંડ બનાવવા માટે એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

તેને સંપૂર્ણપણે બચાવવા માનવ શરીર માટે અશક્ય છે. તેથી ખાંડ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ખાંડની જગ્યાએ બીજી વસ્તુ વપરાય છે તે છે ડેટ સુગર. એટલે કે ખજૂર માંથી બનતી સાકર.

મિત્રો આપણે આપણા ભોજનમાં ખાંડની જગ્યાએ ખજૂર માંથી બનતી ખાંડ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને આ ડેટ સુગરને આપણી ઘરે પણ આસાનીથી બનાવી શકીએ છીએ.

ડેટ સુગર ની મદદથી અનેક પ્રકારની મીઠાઈઓ પણ બનાવી શકાય છે અને તે સ્વાદમાં ખૂબ જ મીઠી લાગે છે અને સાથે જ સ્વાસ્થ્યને લગતી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment