મિત્રો આપણા શરીરના દરેક અંગો કીમતી હોય છે અને ખૂબ જ મૂલ્યવાન હોય છે. પરંતુ જ્યારે આંખ ની વાત કરવામાં આવે તો આંખ ખૂબ જ મૂલ્યવાન અંગ છે. જે લોકોને નથી તે લોકોની આંખ ની કિંમત સમજાય. મિત્રો આંખ ચહેરાનો આકર્ષક ભાગ છે.
અને સાથે જ આંખ હોય તો આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકે છે. આંખ વિના સર્વત્ર અંધારું જ અંધારું છે. આંખોને આપણે સ્વચ્છ તંદુરસ્ત અને નીરોગી રાખવી જોઈએ. હાલના સમયમાં આંખોને લગતી અનેક બીમારીઓ થતી હોય છે. આજના આ લેખમાં અમે તમને કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીશું,
જેનો ઉપયોગ કરવાથી પણ આંખોને લગતી કોઈ સમસ્યા થતી નથી અને આંખના નંબર પણ આપતા નથી. મિત્રો હાલના ટેકનીકલ યુગમાં મોબાઇલ અને કોમ્પ્યુટર વગર ચાલે નહીં. પરંતુ આપણે બને ત્યાં સુધી મોબાઈલ અને કમ્પ્યુટર નો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરવો જોઈએ.
કોમ્પ્યુટર અને મોબાઇલ ની ડિસ્પ્લે આપણી આંખને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે. મિત્રો બને ત્યાં સુધી રાત્રે અંધારામાં મોબાઈલ અને કમ્પ્યુટર નો ઉપયોગ વધુ માત્રામાં ન કરવો જોઇએ.
જે લોકોની આંખ ને લગતી કોઈ સમસ્યા હોય જેમ કે નંબર હોય આંખોમાં, સતત દુખાવો રહેતો હોય, આંખોમાં બળતરા થતી હોય,
અથવા તો આંખોમાં થી સતત પાણી આવતું હોય. તેના માટે એક આયુર્વેદિક ઉપાય જણાવવા ના છીએ. આયુર્વેદિક ઉપાય કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર નાખી ને આખી રાત રહેવાનું છે ત્યારબાદ સવારે વહેલા ઊઠીને આ પાણી વડે આંખો સાફ કરવાની છે.
તો આ ઉપાય કરવાથી આંખોને ખૂબ જ ઠંડક મળશે આંખમાં થતી બળતરા સામે ખૂબ જ રક્ષણ મળશે અને સાથે જ આખો ના નંબર પણ ઓછા થશે આયુર્વેદિક ઉપચાર કરવાથી આંખોને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો ત્યારબાદ એક ચમચી માખણ ગાયના ઘી માંથી બનેલું,
તેમાં ત્રણથી ચાર મરીનો પાવડર અને એક ચમચી સાકર ઉમેરી ને નિયમિતરૂપે તેનું સેવન કરવાનું છે. ત્યારબાદ દેશી ગાયનું દૂધ એક ગ્લાસ તેમા વરિયાળી અને સાકર ને ગરમ કરવાનું છે ત્યારબાદ આ ગરમ દૂધ ને રાત્રે સૂતી વખતે પીવાથી આંખોને લગતી તમામ બીમારીઓમાં ખૂબ જ રાહત મળે છે અને,
આંખોમાં થતી બળતરામાં પણ ફાયદો થાય છે આખો ના નંબર ઓછા થાય છે અને આંખોમાંથી પાણી આવતું હશે તો તેમાંથી પણ છુટકારો મળશે.
મિત્રો આ આયુર્વેદિક ઉપચાર કરવાથી આંખોને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાથે જ આંખોના નંબર માં પણ ખૂબ જ ઘટાડો જોવા મળે છે અને આ ઉપાય કરવાથી લાંબા સમય સુધી આંખોને લગતી કોઈ સમસ્યા થતી નથી.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.