આયુર્વેદ

આ એક ફળ તમારી ગમે તેટલી મોટી પથરીનો કરી નાખશે ભાગીને ભૂકો.

મિત્રો હાલના સમયમાં દરેક નાનો-મોટો વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યો હોય છે. મિત્રો આ ભાગદોડવાળી જિંદગી થી મનુષ્ય પોતાના સ્વાસ્થ્ય ને સાચવી શકતા નથી અને અનેક બીમારીઓનો શિકાર બને છે મિત્રો આજના આ લેખમાં એવી જ એક બીમારી વિશે વાત કરવાના છીએ મિત્રો પથરીની બીમારી મોટાભાગના દરેક લોકોને હોય છે.

મિત્રો હાલના સમયમાં પથરીની બીમારી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. મિત્રો આપણા શરીરમાં ક્ષાર ના કણો આપણા પેશાબમાં રહેલા હોય છે. મિત્રો આપ ઘણા લાંબા સમય સુધી એક જગ્યાએ ભેગા થાય અને એક કઠણ પદાર્થ બનાવે છે. જેને આપણે પથરી કહીએ છીએ.

મિત્રો આપણા શરીરમાં મિનરલ અને સોલ્ટ જામીને એક પથ્થર નું સ્વરૂપ લઇ લે છે. જેને આપણે પથરી કહીએ છીએ. મિત્રો આ પથરી મગની દાળ થી લઈને ટેનિસ બોલ જેટલી મોટી હોઈ શકે છે. મિત્રો દરેક લોકોને પથરી શરીરમાં અલગ અલગ જગ્યાએ હોય છે

અમુક લોકોને પથરી કિડની માં હોય છે, અમુક લોકો ની પથરી પેશાબ ની કોથળી માં હોય છે અમુક લોકોને પથરી પેશાબ ની નળી માં હોય છે. અને પિત્તાશયમાં પથરી એક સામાન્ય થઈ ગઈ છે. મિત્રો પથરી એક એવી ગંભીર બીમારી નથી પરંતુ જો તેનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો મોટુ ગંભીર પરિણામ આપણે ભોગવવું પડી શકે છે.

મિત્રો જ્યારે શરીરમાં સોડિયમની માત્રા વધી જાય ત્યારે કિડની સોડિયમ ને નિકાલ કરે છે. ઘણી વખત કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે ત્યારે સોડિયમની માત્રા વધી જતી હોય છે. અને વધારે માત્રામાં સોડિયમ કિડનીમાં ભેગા થવાથી પથરી થવાની શરૂ થઈ જાય છે.

બીજું કે શરીરમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ જમા થાય તો પણ પથરી થતી હોય છે. એ તો ખાસ કરીને જે લોકો માંસ અને મટન નું સેવન વધુ પ્રમાણમાં કરતા હોય છે તેવા લોકોને વધુ માત્રામાં પથરીની બીમારી જોવા મળે છે. મિત્ર પાણીનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો,

નાની નાની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. એટલે કે પાણીનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. મિત્રો પથરી થાય એટલે પેટમાં દુખાવો થાય છે. મિત્રો પથરી થાય ત્યારે શરીરની એક બાજુના ભાગમાં ખૂબ જ વધુ માત્રામાં દુખાવો થતો હોય છે.

અને પેશાબ કરતી વખતે પણ વધુ માત્રામાં બળતરા થતી હોય. પેશાબમાં લોહી આવે પેશાબમાં દુર્ગંધ આવે, પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ એકદમ પીળા રંગનો આવવો, આવા ઘણા બધા પથરી ને લગતા લક્ષણો હોય છે. જે લોકોની કિડનીમાં પથરી હોય,

તે લોકોને કમરનો દુખાવો થતો હોય છે અને મોટાભાગે કમળની પાછળના ભાગમાં ખૂબ જ પીડાદાયક દુખાવો થતો હોય છે. અને પિત્તાશયમાં પથરી હોય તો શરીરના પડખામાં દુખાવો થતો હોય છે. મિત્રો પથરીની બીમારી વાળા લોકો એ માંસ મટન નું સેવન ન કરવું જોઈએ અને પાન મસાલા ખાતા લોકો વધુ માત્રામાં ચુના નું સેવન ન કરવું જોઇએ.

મિત્રો જે લોકોને પથરીની બીમારી છે તેવા લોકોને નિયમિત રૂપે રોજ સવારે ખાલી પેટ સફરજનનો જ્યૂસ પીવાથી શરીરમાં ગમે તે જગ્યાએ પથરી હશે કિડનીમાં હશે, પિતાશયમાં હશે કે પછી પેશાબની નળીમાં હશે ગમે તેવી પથરી બહાર નીકળી જશે.

અથવા તો નિયમિત રૂપે ત્રણ સફરજનનો સવારે ખાલી પેટ સેવન કરશો તો પણ શરીરમાંથી પથરી નીકળી જશે.

આ સિવાય મિત્રો લીલા નાળીયેરનું પાણી અને તેમાં એક લીંબુ નીચોવી ને નિયમિત રૂપે સવારે પીવાથી ગમે તેવી પથરી શરીરમાંથી દૂર થઈ જશે. મિત્રો લીલા નાળિયેરથી પથરીની બીમારી માં ખૂબ જ સારા પરિણામો મળેલ છે.

આ સિવાય મિત્રો રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં બે ચમચી કરથી નાખી ને સવારે તેને નિયમિતરૂપે પીવાથી પથરી ની બીમારી માંથી છુટકારો મળે છે મિત્રો આ ઉપાય પણ પથરીની બીમારી માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો આ બંને જ ઉપાય નિયમિતરૂપે કરવાથી 10 થી 11 એમએમની પથરી વગર ઓપરેશને નીકળી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *