આ 15 રોગોની દવા તો તમારા ઘેર હોવી જ જોઈએ. ક્યારેય દવાખાને નહીં જવું પડે.

મિત્રો આજના સમયમાં દરેક ઘરમાં નાની-મોટી બીમારી આવતી રહેતી હોય છે. ખરાબ જીવનશૈલી અને અનિયમિત ભોજનના કારણે દરેક ઘરમાં બીમારી અચાનક આવી પડતી હોય છે. તો મિત્રો આજના આ લેખમાં આપણે વાત કરીશું ઘરમાં રાખવા જેવી કેટલીક દેશી ઔષધી વિશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના લેખમાં અમારે તમને આના વિષે કેટલીક વાત કરવી છે. મિત્રો આજે ઘરમાં આ પ્રકારની ઔષધીય પેટી ઘરમાં વસાવી તે ખૂબ જ જરૂરી છે. એ તો કોઈ પણ આવશે તેનું સેવન કરતા પહેલા હંમેશા આપણે આપણા વૈદ અથવા તો ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું જોઈએ.

મિત્રો પેટમાં સામાન્ય દુખાવા માટે હિંગ્વાષ્ટક ચૂર્ણ લઈ શકાય, લવણભાસ્કર ચૂર્ણ પણ લઈ શકાય. અને સાથે જ સિંધાલૂણ મીઠું, લીંબુ ના પાણીમાં નાખીને પી શકાય. મિત્રો પેટમાં સામાન્ય દુઃખાવા માટે ઘણાં બધાં ઔષધો છે. પેટના દુખાવામાં શંખવટી પણ લઈ શકાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો તમને ઉધરસની સમસ્યા થતી હોય તો ત્રિકટુ જેમા સૂંઠ, કાળા મરી અને પીપળ હોય છે. જે મધમાં ચાટવાથી ઉધરસ ની બિમારીમાં રાહત મળે છે. અને અરડૂસીનો રસ પણ પી શકાય છે. આ બધા મધ સાથે સામાન્ય ઉધરસ મટાડવા માટે આ બધા ચૂર્ણ નો ઉપયોગ કરી શકાય છે.

મિત્રો તમને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો હરડે અને પંચસ્કાર ચૂર્ણ લઈ શકાય. મિત્રો જો તમને કબજિયાતની સમસ્યા હોય તો હરડે રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણીમાં લેવાથી કબજીયાતની સમસ્યા માં ખૂબ જ રાહત મળે છે. મિત્રો આપણ ને સામાન્ય નબળાઈ રહેતી હોય તો,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અશ્વગંધા ચૂર્ણ અને શતાવરી ચૂર્ણ આપણે ઘરની ઔષધ પેટીમાં રાખી શકાય. અને આ બંને ચૂર્ણનું દૂધ સાથે સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થઈ જાય છે. મિત્રો જો તમને પેશાબની સામાન્ય બળતરા થતી હોય તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ચંદ્રપ્રભાવટી અને શતાવરી ચૂર્ણ નું સેવન કરવાથી ખૂબ જ રાહત મળે છે.

મિત્રો પેશાબને લગતી સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે આપણે આપણા ઘરની ઔષધીય પેટીમાં ગોખરુનું ચૂર્ણ પણ રાખી શકાય છે અને તેનું પણ સેવન કરી શકાય છે તેનાથી પણ પેશાબને લગતી સમસ્યાઓમાં ખૂબ જ રાહત મળે છે.

મિત્રો હાલના સમયમાં સામાન્ય રીતે લોકોને પેટમાં અને છાતીમાં બળતરાની સમસ્યા રહેતી હોય છે તો આવા સમયે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર સતાવરીનું ચૂર્ણ સેવન કરવાથી ખૂબ જ રાહત મળે છે. મિત્રો પેટની બળતરા માં ગળાનું ચૂર્ણ પણ લઇ શકાય છે,

મિત્રો તમે પણ તમારા ઘર ની ઔષધીય પેટીમાં આ બંને ચૂર્ણ નું સંગ્રહ કરશો તો તેનાથી ખૂબ જ ફાયદો થશે. મિત્રો સુદર્શન ચૂર્ણ જૂના જમાનાથી આપણા ઘરમાં રાખવામાં આવતું હતું. મિત્રો આ ચૂર્ણને દરરોજ રાત્રે સુતી વખતે અથવા તો તાવ આવ્યો હોય ત્યારે,

દિવસમાં બે વખત લેવાથી સામાન્ય તાવની બિમારીમાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો આ પ્રકારની ઔષધિય દવાઓ આપણે પણ આપણા ઘરની ઔષધીય પેટીમાં રાખશું તો આપણે દવાખાને જવાની જરૂર નહીં પડે.

મિત્રો આ આપણે ગમે તેટલા પૈસાની જોર દવાઓ કરાવીએ છીએ પણ આયુર્વેદ આગળ ના આવી શકે તો જરૂર આયુર્વેદ અપનાવો રોગ ભગાવો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment