આયુર્વેદ

કોરો નાની રશી લીધા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ. નહીંતર જરૂરથી પસ્તાશો.

મિત્રો હાલના સમયમાં કોરોના ની રસી નું અભિયાન પૂરા ભારતમાં પુરા જોશથી ચાલી રહ્યું છે. હાલના સમયમાં મોટાભાગના લોકો સુધી પહોંચાડવા ની કામગીરી ચાલુ છે. હાલના સમયમાં વધુમાં વધુ લોકોને રસીકરણ થાય તેવું આયોજન ચાલી રહ્યું છે,

મિત્રો રસી લીધા પહેલાં અને રસી લીધા પછી આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરીશું. જ્યારે પણ તમે કોરોના ની રસી લેવા જાવ છો તો એના પછી તમને તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી શકે છે.

રસી લીધા પછી તમને થોડો તાવ આવી શકે છે, બીપી લો થઈ શકે છે, બીપી હાઈ થઈ શકે છે, શરીર ભારે ભારે લાગે છે આ બધી તકલીફ રસી લીધા પછી થઈ શકે છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. મિત્રો જ્યારે પણ તમે કોરોના ની રસી લીધી છે તો તેના પછી તાવ આવવો એ સામાન્ય બાબત છે.

મિત્રો આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર તમારી કોરોનાની રસી લીધા પછી કમ સે કમ 45 દિવસ સુધી દારૂ અને સિગારેટ નું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ બન્ને વસ્તુઓ તમારી રોગપ્રતિકારક શક્તિ ને ઓછી કરી શકે છે. મિત્રો કોરોના ની સીધી અસર આપણા ફેફસાં મા થતી હોય છે,

એટલા માટે કોરોના ની રસી લીધા પછી દારૂ અને સિગારેટ નું સેવન ન કરવું જોઈએ. મિત્રો કોરોનાની રસી લીધા પછી તરત જ તમારા શરીર પર ટેટુ ન ચિતારાવવુ જોઈએ. મિત્રો આવું કરવાથી આપણા શરીરમાં ખૂબ જ મોટી તકલીફ થઈ શકે છે અને તેની ખૂબ જ મોટી સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે.

એટલે કે રસીકરણ કર્યા પછી તરત જ ટેટૂ શરીર પર ન બનાવવું જોઈએ તે આપણા માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. મિત્રો કોરોનાની રસી લીધા પછી જો શરીરમાં પાણીની ઉણપ ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જો શરીરમાં પાણીની ઉણપ થશે તો તેની સીધી અસર આપણા ફેફસાં પર પડે છે,

અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળશે. એટલા માટે મિત્રો કોરોના ની રસી લીધા પછી પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ. મિત્રો કોરોનાની રસી લીધા પછી ભારે કામ ન કરવા જોઈએ. તો તમારે પણ કોરોના ની રસી લીધા પછી આટલી બાબતોનું ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું છે.

મિત્રો સૌ પ્રથમ તમારા શરીરમાં પાણીની કમી ન થવા દેવી જોઈએ. ત્યારબાદ રસી લીધા પછી તરત જ શરાબ અને સિગારેટ નું સેવન ન કરવું જોઈએ. એટલે કે રસી લીધા પછી આપણે આપણા ફેફસાં નું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે કોરોના ની સીધી અસર આપણા ફેફસા પર જ થાય છે.

મિત્રો આરોગ્ય મંત્રાલય અને WHO ના જણાવ્યા અનુસાર તમારે પણ કોરોનાની રસી લીધા પછી અમુક એવી બાબતો છે જેનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને આપણા ફેફસાં ને ખૂબ જ સુરક્ષિત રાખવા પડશે.

મિત્રો આ પ્રકારની ખાસ તકેદારી રાખવા થી પણ કોરોના જેવી મહામારી થી બચી શકીએ છીએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ માં ખૂબ જ વધારો કરી શકીએ છીએ.

આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી મેળવવા માટે નીચેનો લાઈક બટન દબાવીને આપણા સૌના આ આયુર્વેદ ખજાનો ગુજરાતી પેજ ને હમણાં જ લાઈક કરી દો અને હજુ સુધી આ ઉપયોગી માહિતી તમારા પરિવારજનો અને મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *