દરરોજ ફક્ત આ વસ્તુને દૂધ સાથે મિક્સ કરીને ખાશો તો જીવનમાં ક્યારેક નહીં થાય કોઈ બીમારી, ફાયદા જાણીને તમે પણ ઉપયોગ કર્યા વિના નહિ રહી શકો.

સામાન્ય રીતે ગોખરુનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. તેના સેવન માત્રથી અનેક બીમારી દૂર કરી શકો છો. આજ કારણ છે કે ગોખરુ ને આર્યુવેદમાં અલગ સ્થાન આપવામાં આવ્યું છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મોટાભાગે જે લોકોને બાળક થતા નથી, તેઓ ગોખરુ નો ઉપયોગ કરતા હોય છે પંરતુ આજે અમે તમને તેના બીજા ઘણા લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

ઉપયોગ કરવાની રીત :- આ માટે સૌથી પહેલા ગોખરુ લાવો અને તેની ભીનાશ દૂર કરવા માટે તેને તડકામાં સૂકવી લો. હવે જ્યારે તેની ભીનાશ દૂર થઈ જાય અને તે સારી રીતે સુકાઈ જાય ત્યારે તેને એક પાત્રમાં લઈને બરાબર વાટી લો અને તેનો ભૂકો બનાવવો. ત્યારબાદ તેને એક ચારણીમાં લઈને તેને ફિલ્ટર કરી લો. હવે જે સુકાઈ ગયેલો ગોખરુ ચૂર્ણ બાકી રહે તેને સારી રીતે પેક કરીને મૂકી દો અને તેનો ઉપયોગ જણાય ત્યારે તેનો ઉપયોગ કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વીર્ય વધારવા માટે :- જો તમે પરણિત છો અને વીર્ય સબંધિત સમસ્યાઓથી હેરાન થઈ ગયા છો તો ગોખરુ તમારી મદદ કરી શકે છે. આ માટે સૌથી પહેલા ગોખરૂ, શતાવરી, નાગબલા, ખરેટી, અશ્વગંધા ને સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. હવે આ ચૂર્ણને કરીને પ્રમાણમાં દૂધમાં મિક્સ કરીને સેવન કરવાથી તમે ઝડપી પરિણામ મેળવી શકશો.

શરદી અને ઉધરસ :- ગોખરુ ની અસર ઠંડી હોય છે. જેના લીધે તેનું સેવન કરવાથી તમે આસાનીથી કફ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ના રાહત મેળવી શકો છો. આ માટે તમારે દરરોજ ગોખરુનું સેવન કરવું જોઈએ. જેના લીધે ગમે બહુ જલદી અસર જોઈ શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શારીરિક થાક દૂર કરવા :- હા, શારીરિક દુઃખાવો દૂર કરવા માટે ગોખરુ નો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જો તમને પ્રજનન સબંધિત બીજી કોઈ સમસ્યા હોય તો પણ તમે ગોખરુ નો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગોખરુ ને બરાબર ચૂર્ણ સ્વરૂપમાં ફેરવીને તેમાં સાકાર મિક્સ કરી લો. હવે જ્યારે તે એક પેસ્ટ જેવું બની જાય ત્યારે તેમાં ચણા પલાળી લો. હવે તમે તેનું સેવન કરશો તો પરિણામ જોવા મળશે.

કિડની :- ગોખરું નો ઉપયોગ કીડીની માટે પણ ઔષધિ સમાન છે. હા, જો તમારી કિડની ખરાબ થા જઈ રહી છે અથવા પેશાબ કરવામાં સમસ્યા આવી રહી છે તો તમે ગોખરુ નો ઉપયોગ કરી શકો છો. આ માટે ગોખરુ ના બીજને પાણીમાં નાખીને તેને ઉકાળી લો. હવે આ પાણીને દરરોજ રાતે સૂતા પહેલાં પીવાથી તમે ઝડપથી આરામ મેળવી શકશો.

પેશાબની સમસ્યા :- જો તમને પેશાબ સબંધિત સમસ્યા આવી રહી છે તો તમે ગોખરુનો ઉપયોગ કરી શકો છો. આ માટે ગોખરુને પાણીમાં મિક્સ કરીને ઉકાળી લો અને તેનું સેવન કરો. જેનાથી તમારો મૂત્ર માર્ગ સાફ થઈ જશે અને તમને ખુલીને પેશાબ આવશે. આ તમને પ્રજનન ક્ષમતા પણ વધારવામાં પણ મદદ કરે છે.

ચામડીના રોગો :- જો તમને ચામડી સાથે જોડાયેલ કોઈપણ રોગ હોય તો તમારે અવશ્ય ગોખરુનું સેવન કરવું જોઈએ. કારણ કે ગોખરુના એવા ગુણો હોય છે જે ચામડીની બળતરા, ખંજવાળ, ખરજવું જેવી સમસ્યાઓમાં આરામ આપે છે. તેના થકી તમે આરામથી રાહત મેળવી શકો છો. આ સાથે તેનાથી ચામડી પર કોઈ ઘા થયો હોય તો તેમાં પણ રાહત આપે છે.

સાંધાનો દુઃખાવો :- જો તમને સાંધાનો દુખાવો થઈ રહ્યો છે તો તમે ગોખરુ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી સાંધા એકબીજા સાથે સખ્તાઈ સાથે જોડાયેલ રહે છે. જેના લીધે તમને દુઃખાવો થતો નથી. જે માંસપેશીઓ ને પણ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે. આવામાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ.

ટેરેસ્ટોન વધારવા :- ગોખરુ પુરુષો માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. હા, તેના સેવનથી તમને પુરુષ હોર્મોન માં વધારો થાય છે. જેના લીધે તમારી કામેચ્છા અને પ્રજનન ક્ષમતા માં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે ગોખરુ શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે, જેનો તમારે અવશ્ય ફાયદો ઉઠાવવો જ જોઈએ

પથરી :- આજે ઘણા લોકો ખરાબ ભોજન ખાવાને લીધે પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે તેમને ના કરવા છતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં જો તમને પથરીની સમસ્યા છે અને લાખો પ્રયત્ન કર્યા પછી પણ આરામ મળતો નથી તો તમારે ગોખરું નો એક વખત ઉપાય અવશ્ય કરવો જોઈએ. હા, ગોખરું ના ઉપયોગ થી તાવ, કિડની બીમારી અને પથરી જેવી સમસ્યામાં રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment