ફક્ત 5 જ મિનિટમાં તમારા દાંતની પીળાશ દૂર કરવાનો જાદુઈ ઉપાય, અપનાવવા માત્રથી મોતી જેવા ચમકવા લાગશે દાંત..

સામાન્ય રીતે આપણા દાંત આખા શરીરમાં અતિ મહત્વના છે. જેના થકી વ્યક્તિની શોભામાં વધારો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્માઇલ કરે છે, ત્યારે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ સાથે વ્યક્તિ જ્યારે ભોજન કરે છે ત્યારે દાંત તેને ચાવીને યોગ્ય પાચન કરાવવામાં મદદ કરે છે, જેના લીધે દાંતની કાળજી લેવી ખૂબ જ ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે આજે લોકો પોતાના ખાવા પીવા પર ધ્યાન આપતા નથી. જેના લીધે દાંતની સાથે સાથે પેટ પણ ખરાબ થાય છે. હા, આજના સમયમાં ઘણા લોકો ગુટકા, સોપારી, પાન ના પણ રવાડે ચઢ્યા છે. જેના લીધે વ્યક્તિના દાંત વધારે ખરાબ થાય છે.

જોકે એક વખત દાંત પીળા થઇ જાય છે પછી તેને ગમે તેટલા સાફ કરવામાં આવે તો વધારે ફરક દેખાવા મળતો નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દાંતને ચમકાવી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઇનો:- આ માટે સૌથી પહેલા એક બાઉલ લઈને તેમાં થોડોક પ્રમાણમાં ઇનો નાખી દો. હવે તેમાં થોડીક કોલગેટ મિક્સ કરો. હવે જ્યારે પેસ્ટ બની જાય ત્યારે તેમાં બે લીંબુનો રસ ઉમેરી લો. હવે જ્યારે તે બ્રશ કરવા લાયક બની જાય ત્યારે તેનાથી 15થી20 મિનિટ બ્રશ કરો. તેનાથી તમને ઝડપથી પરિણામ જોવા મળશે અને દાંત પણ સફેદ થઈ જશે.

તુલસી :- તુલસીમાં એવા ઘણા ગુણો જોવા મળે છે, જે દાંતની ચમક લાવવા માટે કામ કરે છે. આવામાં તમે તુલસીનો ઉપયોગ ટૂથપેસ્ટ તરીકે કરી શકો છો. આ માટે સૌથી પહેલા તુલસીને સુકવીને તેનો પાવડર બનાવી લો. હવે તેમાં થોડીક ટૂથપેસ્ટ ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેનાથી બ્રશ કરો. આવું કરવાથી તમારા દાંત ચમકી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીંબુ અને ફુદીનો :- જો તમારા દાંત પર પીળા ડાઘ થઇ ગયા છે તો તમે લીંબુ અને ફુદીનો તેલને મિક્સ કરીને તેને ટૂથપેસ્ટ ની જેમ દાંત પર 15થી20 મિનિટ માટે ઘસવાથી તમે યોગ્ય પરિણામ જોઈ શકશો. જોકે ધ્યાનમાં રાખો કે દરરોજ તમારે આ પ્રયોગ કરવો જોઈએ નહીં.

લીમડો :- ઘણા પ્રાચીન સમયથી લીમડાનો ઉપયોગ બ્રશ તરીકે થાય છે અને આર્યુવેદમાં પણ તેનું વર્ણન કરેલું છે. આજ કારણ છે કે ગામડાના લોકો હજુ પણ લીમડાના બ્રશનો ઉપયોગ કરે છે. તેમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે દાંતમાં રહેલા જીવાણુ નો નાશ કરે છે. આ સાથે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે, જે દાંતની ચમક માટે અતિ મહત્વના છે. આ માટે તમે લીમડાના બ્રશનો ઉપયોગ કરી શકો છો.

સ્ટ્રોબેરી :- તમને જાણીએ આશ્ચર્ય થશે પંરતુ તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીમાં એક એવો એસિડ મળી આવે છે. જે દાંતને ચમકાવવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા સ્ટ્રોબેરી ને વાટી લો અને તેમાં થોડોક બેકિંગ સોડા નાખી દો. ત્યારબાદ તેને બરાબર હલાવી ને એક પેસ્ટ બનાવો. જેના પછી તેનાથી બ્રશ કરવાથી તમને ઝડપી પરિણામ મળશે.

મીઠું અને તેલ :- જો તમે સપ્તાહમાં એક વખત મીઠા અને સરસવના તેલથી દાંતની સફાઈ કરો છો તો દાંત આપમેળે ચમકી જાય છે. આ માટે તમારે થોડુંક મીઠું લઈને તેમાં સરસવ તેલ નાખવું જોઈએ. ત્યારબાદ તેને થોડીક વાર હલાવીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ તેનાથી બ્રશ કરવાથી પરિણામ જોવા મળશે.

ગાજર અને લીંબુનો રસ :- ગાજર અને લીંબુનો રસ મિક્સ કરવાથી એક એવું સંયોજન બની જાય છે, જે દાંતને સાફ કરવાનું કામ કરે છે. આ માટે સૌથી પહેલા ગાજરના ટુકડા કરી લો પછી તેમાં થોડોક લીંબુનો રસ ઉમેરી લો અને ગાજરમાં ટુકડાં સંપૂર્ણપણે તેમાં ડૂબવા જોઈએ.

હવે ગાજરના ટુકડાને દાંત પર ઘસવા જોઈએ. જોકે ધ્યાનમાં રાખો કે ઘસીને તરત જ કોગળા કરી લઈએ. હા, દાંત પર ગાજર ઘસ્યા પછી તેને દાંત પર પાંચ મિનિટ રહેવા દો. ત્યારપછી તેને સાફ કરો. આવું કરવાથી તમને ઝડપી રાહત મળશે.

આદુ :- આદુ મોટાભાગની સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે, તેવી જ રીતે તે દાંત માટે ઉપયોગી છે. આ માટે સૌથી પહેલા દાંત પર આદુનો રસ ઘસો. ત્યારપછી તેને દાંત પર 10 મિનિટ રહેવા દો. જેના પછી મોઢાને પાણી વડે સાફ કરી લો. આવું એક અઠવાડિયા સુધી કરવાથી તમને પરિણામ જોવા મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment