આ ફૂલને આખી રાત પાણીમાં પલાળી ખાઈ લેશો તો ડાયાબિટીસના દર્દીઓને નહીં જવું પડે ડોક્ટર પાસે.
બારમાસીનું ફૂલ એ દેખાવમાં બધાને ખૂબ પસંદ આવતું હોય છે અને તે બહુ સરળતાથી ક્યાંય પણ ઉગાડી શકાય છે પણ શું તમને ખબર છે આ સામાન્ય ફૂલની મદદથી તમે ડાયાબિટીસ સહિત અનેક બીમારીથી છુટકારો મેળવી શકો છો. તો કેવીરીતે કરશો આ ફૂલનો ઉપયોગ. 1.બારમાસી ફૂલમાં એલ્કલોઇડ્સ, એઝેમલીસિન, સર્પેન્ટિન નામના તત્વો હોય છે. આ શરીર માટે … Read more