બારમાસીનું ફૂલ એ દેખાવમાં બધાને ખૂબ પસંદ આવતું હોય છે અને તે બહુ સરળતાથી ક્યાંય પણ ઉગાડી શકાય છે પણ શું તમને ખબર છે આ સામાન્ય ફૂલની મદદથી તમે ડાયાબિટીસ સહિત અનેક બીમારીથી છુટકારો મેળવી શકો છો. તો કેવીરીતે કરશો આ ફૂલનો ઉપયોગ.
1.બારમાસી ફૂલમાં એલ્કલોઇડ્સ, એઝેમલીસિન, સર્પેન્ટિન નામના તત્વો હોય છે. આ શરીર માટે ફાયદાકારક છે. સદાબહારના 7-8 પાન ધોઈને હળવા પાણીથી પીસી લો. હવે તેને નિચોવીને પી લો. દરરોજ આમ કરવાથી ડાયાબિટીસની ફરિયાદ દૂર થઈ જશે.
2. તેમાં રેસપીરન, વિંડોલી, વિણક્રિસ્ટીન અને બિનબલસ્તીન જેવા ક્ષાર તત્વો હોય છે એટલે શરીરમાં રહેલ ટોકિસન્સને કાઢવા માટે કામ કરે છે.
3. બારમાસીના પાનનો રસ નાક અને ગળાના સંક્રમણને દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે તેમાં મળતા વિંડોલીન નામના તત્વ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે.
4. બારમાસીના પાનના રસને પીવાથી તંત્રીકા તંત્ર સારી રીતે રહે છે. તેનાથી સંપૂર્ણ બોડીના પાર્ટસ સારી રીતે કામ કરે છે. આ છોડના મૂળની છાલનો પાવડર ખાવાથી બ્લડ પ્રેશરની મુશ્કેલી દૂર થઈ જાય છે.
5. બારમાસીના પાનનો રસ મગજની બીમારીને સારી કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ પોષકતત્વો અનિંદ્રા, અવસાદ, પાગલપન અને એન્જાઈટી જેવી બીમારીથી બચી શકાય છે, જો કોઈ વ્યક્તિને ઊંઘ નથી આવતી તો ચિતાને લીધે માથું ભારે થઈ જતું હોય છે. આની માટે એક ચમચી રસને મધમાં મિક્સ કરી પીવાથી બીમારી સારી થઈ જાય છે.
6. બારમાસીના રસથી માંસપેશિયોમાં દુખાવો ઓછો થાય છે. આ સાથે તેના મૂળની છાલને હૈજા રોગને ફેલાતા તત્વને રોકવાનું કામ કરે છે આનો રસ એક દર્દનાશક રીતે કામ કરે છે.
7. બારમાસીના છોડ Aponsinaceae પરિવારનો છે. કનેર, પ્લુમેરિયા ફ્રેંગિપાની, પ્લીટેડ ગૂસબેરી, ટ્રેકોસ્પર્મ, બ્યુમેન્સિયા ગ્રાન્ડિફ્લોરા, અલામાન્ડાકાથર્ટિકા જેવા છોડ પણ આ પ્રજાતિનો ભાગ છે.
8. બારમાસીના પાંદડાનો રસ મહિલાઓના પીરિયડ્સની અનિયમિતતાને દૂર કરવા અને વધુ પડતા રક્તસ્ત્રાવની સમસ્યાને દૂર કરવાનું પણ કામ કરે છે. તેના સેવનથી નબળાઈ પણ દૂર થાય છે.
9. તમને જણાવી દઈએ કે બારમાસીના પાનનો રસ સાપ કે વીંછીના કાપવા પર જેર ફેલાવવા થી રોકી શકાય છે અને ઘાવ ભરવા માટે પણ કારગર છે. તેનો એક ચમચી રસ પીવાથી અને ઘાવ પર લગાવવાથી ઝેર શરીરમાં ફેલાતો નથી.
10. બારમાસીના ફૂલનો રસ પીવાથી ઇમ્યુનિટી પણ વધે છે. આ શરીરને સ્ટ્રોંગ બનાવવા માં મદદ કરે છે. તેનાથી તમે જલ્દી બીમાર થતાં નથી.