શરીરના બધા દુખાવા તમારાથી 1000 ફૂટ દૂર રહેશે, ખાલી જાણી લો આ સિક્રેટ.

આજકાલની ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિ પોતાની અને પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે વધુને વધુ પૈસા કેવીરીતે કમાવવા કે ભેગા કરવા તેની પર વધુ ધ્યાન આપતો હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું બેદરકાર થઈ જવું એ સામાન્ય છે. મોડે સુધી કામ કરવું, ઓવર ટાઈમ કરવો કે જેથી બે પૈસા વધુ ભેગા કરી શકીએ.

પણ આ વાતમાં સ્વાસ્થ્યને ઇગ્નોર કરવું જોઈએ નહીં. વધુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે વધુ કામ કરવાને લીધે કે પછી બીજા કોઈ કારણસર શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થતો હોય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દુખાવા જેવી સમસ્યા દરમિયાન ઘણા મિત્રો પેઇન કીલર ટેબલેટનો ઉપયોગ કરતાં હોય છે. આવી ગોળીઓથી તમને થોડીવાર માટે રાહત જરૂર થશે, પણ જ્યારે તે દવાનો પાવર ઉતરે છે તો દુખાવો ત્યાંનો ત્યાં જ આવી જતો હોય છે. એવામાં મદદ કરે છે ઘરગથ્થું ઉપચાર. બસ તો એવા જ કેટલાક સરળ ઉપાય આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ.

જેમને પણ પેટના દુખાવાની તકલીફ લેતી હોય છે તેમણે રાહત મેળવવા માટે ફૂદીનાનો ઉપયોગ કરવો જોઈએ. આની માટે સૌથી પહેલા ફૂદીનાની પેસ્ટ જેવુ બનાવી લો આ પછી જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં આ પેસ્ટ લગાવી દેવી. આમ કરવાથી દુખાવામાં જલ્દી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હળદરને પણ એંટીફંગલ અને એંટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે પેટના દુખાવામાંથી રાહત મેળવવા માટે હળદરવાળું દૂધ પીવું ફાયદાકારક છે અને જો હળદરના પાવડરને હૂંફાળા તેલમાં મિક્સ કરીને જે જગ્યાએ પેટમાં દુખાવો થતો હોય તે જગ્યાએ આ મિશ્રણથી માલિશ કરો.

શરીરના કોઈપણ દુખાવા, બળતરા અને સોજા આવે ત્યારે ચેરીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. તેમાં એંટીઓક્સિડેન્ટ તત્વ હોય છે જે દુખાવામાંથી રાહત આપે છે.

ઘણા મિત્રોને લસણ પસંદ નથી હોતું પણ તમને જણાવી દઈએ કે લસણના સેવનથી પણ શરીરમાં ઘણા દુખાવામાં રાહત રહે છે. એમાં પણ જે મિત્રોને સંધિવાના દુખાવાની તકલીફ હોય તેમણે લસણનું સેવન કરવું જોઈએ.

લવિંગ એ આપણાં દરેકના રસોડામાં હોય જ છે. સાંધા, હાડકાં કે પછી હાથ પગના દુખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો જરૂરી છે. તેના ઉપયોગથી દુખાવામાં ખૂબ ઝડપથી રાહત મળે છે.

Leave a Comment