આ ઉપાય કરશો તો પથારીમાં પડ્યાની 5 જ મિનિટમાં ઘસઘસાટ આવી જશે ઊંઘ.
ડાયાબીટીસ, વધારે વજનની જેમ અનિંદ્રા પણ સામાન્ય સમસ્યા થઈ ચુકી છે. આજના સમયમાં લોકો માટે રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય વાત છે. પરંતુ લાંબા સમય સુધી આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજના સમયમાં લોકોને કામની ચિંતા, માનસિક ચિંતાઓના કારણે અનિંદ્રા રહે છે. જ્યારે મગજને આરામ મળતો નથી ત્યારે અનિંદ્રાની સમસ્યા થાય છે. જો કે … Read more