કરી લેશો આ એક કામ તો જીવશો ત્યાં સુધી નહીં થાય ડાયાબીટીસ.

જેને એકવાર ડાયાબીટીસ થઈ જાય છે તેને ખૂબ તકલીફ પડે છે. ડાયાબીટીસના દર્દીઓએ ખાવા પીવાથી લઈ દરેક બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયાબીટીસ એક રોગ છે પણ તેને સાયલન્ટ કીલર કહેવાય છે. કારણ કે તે શરીરના દરેક અંગ પર જોખમ ઊભું કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો કે ડાયાબીટીસથી કાયમ માટે બચીને રહેવું હોય તો તે શક્ય છે. તમારે એક કામ કરવાનું છે. આ કામ કરી લેશો તો તમે ડાયાબીટીસથી આજીવન મુક્ત રહી શકો છો. આ કામ 100 ટકા અસરકારક છે. તે તમને ડાયાબીટીસથી બચાવીને રાખશે.

આ દવા તમને ફ્રીમાં મળી જશે, આ દવા છે બારમાસીના ફુલ. બારમાસીના ફુલ તમને ડાયાબીટીસ ફ્રી કરી શકે છે. તેના ફુલ ડાયાબીટીસની અકસીર દવા છે. વળી આ ફુલ બારે માસ મળી રહે છે તેથી આ ઉપાય કોઈપણ સમયે કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડાયાબીટીસને કંટ્રોલમાં કરવા માટે બારમાસીના ફુલની માત્ર 3 પાંદડી લેવી તેને બરાબર સાફ કરવી અને તેને ચાવીને ખાવાનું રાખો. આ ઉપાય કરવાની શરુઆત કરશો કે તેમને શરીરમાં તેનાથી થતો લાભ અનુભવાશે.

બારમાસીના ફુલ ખાવાથી શરીરની અન્ય બીમારીઓ પણ દુર થાય છે. આ ફુલ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેના કારણે વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બારમાસીના ફુલને પાણીમાં પલાળી રાખવા અને સવારે ખાલી પેટ આ પાણી પી જવું જોઈએ. આ પ્રયોગ 10 દિવસ કરવાથી શરીરમાં ફેરફાર જોવા મળશે.

બારમાસીમાં ત્રણ રંગના ફુલ થાય છે. એક સફેદ, બીજા જાંબલી અને ત્રીજા ગુલાબી રંગના. આ ફુલ તો લાભ કરે જ છે પરંતુ તેની સાથે આંકડાના પાન પણ ડાયાબીટીસ મટાડે છે.

આંકડાના પાનને પગના તળીયા પર રાખી મોજા પહેરી લેવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. દિવસ આખો આ પાન રાખવા અને રાત્રે સુતા પહેલા તેને કાઢી નાખવા.

ઓરેગાનો પણ ડાયાબીટીસને મટાડે છે. ઓરેગાનોની અસર ઈન્સ્યુલીન પર થાય છે અને તેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. બારમાસીનો નિયમિત ઉપયોગ કરવાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચાના રોગ પણ મટે છે. તેના પાન અને ફુલની પેસ્ટ ત્વચા પર લગાવવાથી રોગ મટે છે.

Leave a Comment