બાળકનાં હાડકાં કરવા હોય મજબૂત અને વધારવી હોય યાદશક્તિ તો રોજ ખવડાવો આ વસ્તુ.
આજના સમયમાં દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેનું બાળક નિરોગી રહે અને તેની યાદશક્તિ સારી રહે જેથી તે ભણવામાં હોશિયાર બને. જો બાળકને નાનપણથી જ પોષણયુક્ત આહાર આપવામાં આવે તો તે નિરોગી રહે છે અને બીમારીઓનો સામનો કરવો પડતો નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર બાળકોને વધતી ઉંમરમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં આવે તો તેના ફાયદા તેને … Read more