આંતરડા સાફ કરવાનો આ છે એકદમ આયુર્વેદિક ઉપાય, કરવાથી કેન્સર સહિતની બીમારીનું ઘટશે જોખમ.

મિત્રો જે પણ ખોરાક આપણે દિવસ દરમિયાન લઈએ તે પચી જાય તે ખૂબ જરૂરી છે. જો ખોરાક પચે નહીં તો આંતરડામાં મળ તરીકે જમા થવા લાગે છે. અને જો આ મળ પણ નીકળે નહીં તો આપણી તબીયત ખરાબ થાય છે અને કબજિયાત સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે તમને કેટલાક ઘરેલું ઈલાજ જણાવીએ જે આંતરડાની સફાઈ કરવામાં એકદમ અકસીર છે અને તે તમને કબજિયાતથી તો બચાવશે જ સાથે કેન્સર જેવી ગંભીર સમસ્યા થવાનું જોખમ પણ ઘટાડશે. તો ચાલો જાણીએ કેવી રીતે કરી શકાય છે આંતરડાની સફાઈ.

જે લોકોનું પેટ નિયમિત સાફ ન આવે તેનું પેટ ફુલેલું દેખાય છે અને ગેસ પણ રહે છે. જો સતત કબજિયાત રહેતી હોય તો આંતરડા બરાબર સાફ થતા નથી. અને મળ કઠણ હોવાથી મળત્યાગ કરતી વખતે પણ તકલીફ થાય છે. તેવામાં આંતરડા પર દબાણ આવે છે. તેથી આંતરડાની સફાઈ કરવી જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નિષ્ણાંતોના મતે મોટા આંતરડાની સફાઈ કરવા આજકાલ તો ઘણા પ્રકારની થેરાપી ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં ક્લોન ક્લીનિંગ, કોલોન થેરેપી, હાઈડ્રો થેરાપી વગેરેનો સમાવેશ થાય છે. તેને કરવાથી આંતરડા સાફ થાય છે.

મોટા આંતરડાની સફાઈ કરવાથી થતા ફાયદા વિશએ વાત કરીએ તો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પાચનક્રિયા સુધરે છે. તેના કારણે શરીરમાં વ્યર્થ પદાર્થ નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આંતરડાની સફાઈ કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ આવે છે. જો તમને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી તો તેનું કારણ પણ આ સમસ્યા હોય શકે છે. તેમાં આંતરડાની સફાઈ થઈ જાય તો ઊંઘ પણ બરાબર આવે છે. તેના માટે કોલોન થેરાપી બેસ્ટ છે. આ પ્રક્રિયાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે.

આંતરડા સાફ કરવાના ઉપાય :-

1. નિયમિત રીતે 3 લીટર પાણી પીવાનું રાખો. ખાસ કરીને રાત્રે સુતા પહેલા નવશેકું પાણી પીવું.

2. દિવસ દરમિયાન એવો ખોરાક લેવો જેમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય.

3. હર્બલ ટી લેવાથી પણ મોટા આંતરડાની સફાઈ થાય છે.

4. પ્રોબાયોટિક્સ જેવા કે દહીં, સફરજન અને ઓમેગા-3થી ભરપુર ફુડ્સ લેવાનું રાખો.

5. એલોવેરા જ્યૂસ, સફરજનનું જ્યૂસ લેવાનું રાખો.

Leave a Comment