ચામડીનો કોઈપણ રોગ હોય પણ તેનો રામબાણ ઈલાજ છે આ એક વસ્તુ.

કમળના ફૂલ વિશે તો તમે જાણ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે કમળ ના મૂળ નો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકાય છે ? કમળના મૂળને કમળકાકડી તરીકે ઓળખવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કમળ કાકડીના પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઇબર, વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તેનું સેવન તમે યોગ્ય રીતે કરો તો તમારે કેટલીક સમસ્યા માટે તો ડોક્ટરની દવા લેવા જવું જ નહીં પડે.

કમળ કાકડી ના ઉપયોગથી પાચનક્રિયા તેજ બને છે. કારણ કે તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી કબજિયાત, અપચો, પેટનો દુખાવો જેવી પેટ સંબંધિત દરેક સમસ્યાથી મુક્તિ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પણ કમળ કાકડીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. સાથે જ હાર્ટ અટેક અને બ્લડ શુગર નો સામનો કરવો પડતો નથી.

કમળકાકડી માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જેનું સેવન કરવાથી શરીરમાં આવતા સોજાની સમસ્યા દૂર થાય છે. કમળ કાકડી નું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મૂડ ફ્રેશ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કમળ કાકડી નું સેવન કરવાથી લાંબા સમય સુધી તમે થાક્યા વિના રહી શકો છો. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે કમર કાકડી નો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

કમળ કાકડી નું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જે લોકોને હિમોગ્લોબીન વધારવું હોય તેમણે કમળકાકડી ભોજનમાં લેવી જોઈએ.

જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે કમર કાકડી નો ઉપયોગ શરૂ કરવો. કમળ કાકડી નો ઉપયોગ કરવાથી પથરી નાના ટુકડામાં વિભાજિત થઈને પેશાબ વાટે બહાર નિકળી જશે.

કમળકાકડીમાં ઇથેનોલનો રસ હોય છે જે સાંધાનો, કમરનો, હાથ પગનો, દુખાવો દુર કરે છે.

ચામડીનો કોઇ પણ પ્રકારનો રોગ હોય તેને કમળકાકડી દૂર કરી શકે છે. કમળ કાકડી નો ઉપયોગ કરવાથી ચહેરાનું સૌંદર્ય કુદરતી રીતે વધે છે. આ ઉપરાંત ધાધર, ખરજવુ, ખંજવાળ વગેરે જેવી તકલીફમાં કમળ કાકડીના રસનો ઉપયોગ કરવાથી તુરંત રાહત થાય છે.

Leave a Comment