નાનાથી લઈ મોટા સુધીને ભાવતી આ વસ્તુ ખાવાથી થાય છે ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ, ખાવાની તમે ન કરતાં ભુલ.
પાસ્તા એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને પસંદ છે. પાસ્તાની ડીમાંડ વધવાથી બજારમાં અલગ અલગ વેરાઈટીના પાસ્તા બનતા અને મળતા થયા છે. જેમકે મેંદાના પાસ્તા ઉપરાંત ઘઉંના પાસ્તા, રવાના પાસ્તા, મલ્ટીગ્રેન પાસ્તા વગેરે. બજારમાં રેડી ટુ ઈટ પાસ્તા પણ મળે છે. જો તમે પણ પાસ્તા ખાતા હોય તો ચેતી જજો. કારણ કે પાસ્તા ખાવાથી … Read more