ઉનાળામાં થતી ત્વચાની સમસ્યા અને શરીરની ગરમી બંને માંથી મુક્તિ અપાવશે આ ખાસ ડ્રીંક, રોજ સવારે પીવાથી નહી થાય ડીહાઈડ્રેશન.
દોસ્તો ઉનાળાના દિવસો ખૂબ જ અઘરા પડે છે. આ સમય દરમ્યાન અને એક બીમારી થવાનું જોખમ વધી જાય છે. તેમાં સૌથી વધુ બીમારીઓ વધારે પડતી ગરમીના કારણે થાય છે. તેમાં સૌથી મોટી સમસ્યા છે ડીહાઇડ્રેશનની. શરીરમાં જ્યારે પાણીની ઉણપ સર્જાય છે ત્યારે ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઉનાળા દરમિયાન શરીરને વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે … Read more