એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વિના ગળા અને છાતીમાં જામેલો કફ બહાર કાઢો, 100 ટકા અસર કરે છે આ ઈલાજ.

મિત્રો વાતાવરણમાં પરિવર્તન થતાની સાથે જ વાયરલ બીમારીઓ વધવા લાગે છે. હા પરિવર્તનના કારણે સૌથી વધારે શરદી, ઉધરસ અને કફ થવાનું જોખમ હોય છે. ઘણા લોકોને વારંવાર આ પ્રકારની બીમારી થવાના કારણે શરીરમાં કફ જામી જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેને વારંવાર થતાં કફ અને ઉધરસથી લોકો કંટાળી જાય છે તો નાછુટકે દવા લેવી પડે છે. પરંતુ આ પ્રકારની દવાથી પણ આડઅસર થાય છે અને તેનું સેવન કરો ત્યાં સુધી જ તેની અસર રહે છે.

દવા બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થયો હોય છે તે વ્યક્તિને લાંબાગાળે નુકસાન કરે છે. તેવામાં આજે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીએ જેને કરવાથી વાયરલ બીમારીઓ દૂર થાય છે અને સાથે જ તે શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર પણ કરતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાય કરવાથી સરળતાથી વાયરલ બીમારીઓ દૂર થાય છે. ખાસ કરીને શરદી ઉધરસ અને કફ થી તો તુરંત જ રાહત મળે છે. આ ઉપાય કરવા માટે તમને કાળા મરી અને લવિંગ ની જરૂર પડશે. જો આ બન્ને વસ્તુ તમારા ઘરના રસોડામાં છે તો તમારા માટે આ દવા બનાવી ખૂબ જ સરળ છે.

આ સિવાય તમને હળદર, આદું, મીઠું અને મધની જરૂર પડશે. ટૂંકમાં આ ઉપાય કરવા માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી કારણ કે બધી જ વસ્તુ ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સૌથી પહેલા એક વાસણમાં કાળા મરી લઈને તેને ગરમ કરો. કામ તો કાળા મરી એકલા પણ શરદી અને ઉધરસની ઘટાડી શકે છે. પરંતુ આ વસ્તુઓ સાથે તેને લેવાથી તેની અસર વધી જાય છે. હવે તમે જેટલા મરી લીધા હોય તેના કરતાં અડધા લવિંગ લેવા. આ બન્ને વસ્તુઓ અને મધ્યમ આંચ પર ઘીમાં શેકી લેવા.

બંને વસ્તુ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારીને આ વાસણમાં આદુનો ટુકડો ઉમેરીને તેને શેકો. આદુ શેકાઈ જાય પછી તેમાંથી રસ કાઢીને અલગ રાખી દો.

લવિંગ અને મરી ને શેકાયા પછી ઠંડા કરીને વાટી લેવા. હવે એક વાટકીમાં લવિંગ મરીનો પાવડર, આદુનો રસ, હળદર, મધ અને મીઠું ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી લો.

હવે તમારે રોજ આ ગોળીનું સેવન કરવાનું છે. આ ગોળી રોજ સવારે ખાલી પેટ અથવા તો રાતે સૂતા પહેલાં ખાઇ લેવાની છે.

Leave a Comment