હળદર લીંબુના આ એક ઉપાય તમારી ત્વચાને પણ બનાવશે મલાઈ જેવી સોફ્ટ અને દૂધ જેવી ધોળી.

મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ આખો દિવસ પ્રદૂષણ વચ્ચે દોડધામ કરે છે. આ પ્રદુષણ ની અસર શરીરની સાથે ત્વચાને પણ થાય છે. જેના કારણે સમસ્યાઓ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તડકામાં ફરવાથી અને પ્રદૂષણના કારણે ત્વચા એટલી ખરાબ થઈ જાય છે કે ઉંમર પહેલાં જ ત્વચા ઉપર વૃદ્ધત્વ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટ વાપરી ને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ આ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા ઉપર આડઅસર વધારે દેખાય છે. જ્યારે તમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરો છો ત્યારે ત્વચા વધારે ખરાબ બની ગઈ હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેવામાં આજે તમને એક એવો ઘરગથ્થુ ઉપાય દેખાઈએ જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા એકદમ બેદાગ થઈ જશે. આ ઘરેલુ ઉપાય કરવાથી ત્વચા સુંદર થાય છે. તેના માટે તમને અડધા લીંબુની અને એક હળદર ની જરૂર પડશે.

આ ઘરગથ્થુ અને એકદમ અસરકારક ફેસપેક બનાવવાની રીત પણ એકદમ સરળ છે. તેના માટે એક વાટકીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં હળદર ઉમેરી મિક્ષ કરી લેવું. હવે આ મિશ્રણને ત્વચા ઉપર લગાવો. આ પેસ્ટને 30 મિનિટ સુધી ચહેરા પર રાખો..

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

30 મિનિટ પછી ચહેરાને બરાબર સાફ કરી લો. આ પેકનો ઉપયોગ કરવાથી ડાઘ અને ખીલ મટી જાય છે અને ત્વચા બેદાગ બને છે.

લીંબૂમાં રહેલું સાઇટ્રિક એસિડ ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે.

લીંબુ અને હળદર ત્વચા ઉપર લગાવવાથી ત્વચાના છિદ્રો ખૂલી જાય છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.

જેના કારણે ચહેરા પર કુદરતી ચમક આવે છે અને ડાર્કનેસ દૂર થાય છે. આ ફેસપેકની ખાસ વાત એ છે કે તેને કરવાથી ત્વચા ઉપર કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.

Leave a Comment