આ છે ગેસ, એસીડીટી, છાતીની બળતરા 5 મિનિટમાં દૂર કરતો 100% અકસીર ઇલાજ.

મિત્રો આજના સમયમાં કોઈ વ્યક્તિ એવી ન મળે જેને નાની મોટી કોઇ બિમારી સતાવતી ન હોય. નાના હોય કે મોટા દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પીડાતા હોય છે. તેનું સૌથી મોટું કારણ છે અનિયમિત આહાર શૈલી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દિવસમાં દોડધામ વધારે હોય છે અને પોષણયુક્ત આહાર ઓછો લેવામાં આવે છે. જેના કારણે કેટલીક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. આજે તમને આવી જ કેટલીક બીમારીઓ ના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીએ.

સૌથી વધુ જે તકલીફો લોકોને જોવા મળે છે તે ગેસ, એસીડીટી અને કબજિયાત હોય છે. આ ત્રણ સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. જેને કબજિયાત રહેતી હોય તેને ગેસની તકલીફ પણ રહે છે. આ સાથે જ છાતીમાં બળતરા અને એસીડીટી પણ સામાન્ય થઈ ચૂકી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીરની આ તકલીફો ત્રણ પ્રકૃતિના કારણે થાય છે. આપણા શરીરની પ્રકૃતિ માં વાત, પિત્ત અને કફ નો સમાવેશ થાય છે. જ્યારે શરીરમાં પિત્તનો પ્રકોપ વધી જાય છે ત્યારે પેટને લગતી બીમારીઓ થાય છે.

જ્યારે નિયમિત ખોરાક લેવામાં આવે છે ત્યારે ગેસ એસીડીટી કબજિયાત જેવી તકલીફો થાય છે. આ સિવાય જ્યારે બહારનું ભોજન પણ વધારે પડતું લેવામાં આવે છે અથવા તો ફાસ્ટ ફૂડ ખાવામાં આવે છે ત્યારે પણ આ તકલીફ થાય છે કારણ કે આ વસ્તુઓમાં મેંદા નો ઉપયોગ વધારે થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય કેટલાક લોકોને ભૂખ ન લાગી હોય તો પણ ખોરાક લેતા હોય છે. વળી કેટલાક લોકો ભૂખ કરતાં વધારે ખોરાક લેતા હોય છે. જ્યારે ઘણા લોકોની એવી કુટેવ હોય છે કે જમ્યા પછી તરત જ સુઇ જતા હોય છે અથવા તો જમીને તરત જ ઠંડું પાણી પી લેતા હોય છે આ આદતોને કારણે પણ પેટની તકલીફો થાય છે.

જેને એસીડીટી થાય છે ત્યારે છાતીમાં અને પેટમાં ખૂબ જ બળતરા થાય છે. આ સિવાય પેટમાં ગેસ ભરાઈ જાય તો વારંવાર ગેસ નીકળવાની તકલીફ જોવા મળે છે. તેવામાં આજે તમને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીએ.

આ ઉપચાર કરવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવું, ત્યારબાદ તેમાં એક ચમચી અજમો ઉમેરીને થોડી વાર રાખી મૂકો. પાણી ઉકળી જાય એટલે તેમાં એક ચમચી વરિયાળી ઉમેરી દો.

પાણીને પાંચ મિનિટ ઉકળવા દો અને પછી ગેસ પરથી ઉતારી તેમાં એક ચપટી સિંધાલૂણ ઉમેરી દો. પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને પાણીને ગરણી વડે ગાડીને એકે ઘૂંટડો કરીને પીવાનું છે. આ પાણી દિવસમાં ૨ વખત પી લેવાનું છે.

અજમો પેટને લગતી બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે. તે પાચન તંત્રને પણ મજબૂત કરે છે. વળી વરીયાળી પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને તે પેટમાં ઠંડક કરે છે.

આ પાણી નિયમિત બે વખત પીવાથી તમારી પેટ સંબંધિત બધી સમસ્યાઓથી તમને છુટકારો મળી જશે. પેટની તકલીફ જેવી કે એસીડિટી ગેસ અને કબજિયાત માટે તો આ સો ટકા અકસીર ઈલાજ છે.

Leave a Comment