આંબલી ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ. આજે જાણીલો આંબલીના ફાયદાઓ.
ભારત ના દરેક રાજ્યોમાં આંબલી જોવા મળે છે તે ઉપરાંત અમેરિકા અને એશિયા માં પણ તેના ઝાડ મળી આવે છે. આંબલીના ઝાડ આપણી આસપાસ પણ જોવા મળે છે. તે ખુબજ વિશાળ અને ઘન ઘોટ જોવા મળે છે. તેના ઝાડ ખુબજ ઊંચાઈ ધરાવે છે. તેના ફળ 5 થી 7 વર્ષ બાદ આવે છે. તેના પાન ખુબજ … Read more