જો તમે આ રસી લીધા પછી બેફિકર થઈ જતા હોય તો ના થતા નહીંતર ભયંકર પરિણામ ભોગવવા પડશે.
મિત્રો કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે રસી આપવામાં આવે છે તેના કારણે લોકોમાં થોડી ઘણી રાહત જોવા મળે છે. મિત્રો એવું જરૂરી નથી કે કોરોનાની રસી બાદ ફરી ન થઈ શકે. તે માત્ર તમારા શરીરમાં ઇમ્યુનિટી ને વધારે છે એટલે કે જ્યારે ટીબી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે ત્યારે માત્ર તેનો … Read more